________________
સ
સમવસરણ ભગવતી શ—૩૦ ૯—૨ થી ૧૧
પાંચ અનુત્તર વિમાનમાં ૨૪ એલ [ઔધિકમાં ૨૬ કહ્યાં એમાંથી મનયાગ અને વચનયાગ એ છે આછા કરવા લાધે છે. એક સમવસરણ [ક્રિયાવાદી] લાલે છે. આયુષ્યના અબંધ હોય છે.
પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૨૭ ખેલ લાગે છે. તેઉકાય, વાયુકાયમાં ૨૬ ખેલ લાલે છે. ત્રણ વિક્લે દ્રિયમાં ૩૦ ખેલ [ઔધિકમાં ૩૧ કહ્યા એમાંથી વચનયાત્ર એ કરવા લાલે છે. એમાં એ સમવસરણ [અક્રિયાવાદી, અજ્ઞાનવાદી લાભે છે. આયુષ્યના અબંધ
હાય છે.
તિય ચ પંચે દ્રિયમાં ૩૫ બેલ ઔધિકમાં ૪૦ કહ્યા એમાંથી વિભગજ્ઞાન અવધિજ્ઞાન, મિશ્રષ્ટિ, મનયેાગ, વચનયાગ એ પાંચ ખેલ ઓછા કરવા] લાલે છે. એમાંથી કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, અને ત્રણ અજ્ઞાનમાં ત્રણ સમવસરણ [ક્રિયાવાદી સિવાયનુ] લાલે છે. આયુષ્યના અંધ હાય છે.
સમષ્ટિ અને ત્રણ જ્ઞાત [મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સમુચ્ચય જ્ઞાતમાં એક સમવસરણ [ક્રિયાવાદી] લાખે છે. આયુષ્યના અબંધ હોય છે. બાકી ૨૬ ખેલામાં ચારે સમવસરણ લાગે છે. આયુષ્યના અબંધ હોય છે. મનુષ્યમાં ૩૬ બેલ ( ઔધિકમાં ૪૭ કહ્યા છે તેમાંથી અલેશી, મિશ્રર્દષ્ટિ, વિગજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન, કેત્રળજ્ઞાન, નાસંજ્ઞા, અવેદી, અકષાયી, મનયાગી, વચનયેગી, અયેાગી એ ૧૧ ખેલ ઓછા કરવા ) લાભે છે. કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ અને ત્રણ અજ્ઞાન, (ર અજ્ઞાન ૧ સમુચ્ચય અજ્ઞાન)માં ત્રણ સમવસરણ (ક્રિયાવાદી સિવાયનું) લાખે છે.
આયુષ્યના અંધ હોય છે. સમષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ ( ક્રિયાવાદી ) લાલે છે. આયુષ્યના અબંધ હાય છે. માકી ૨૬ બેલામાં ચારે સમવસરણુ લાલે છે. આયુષ્યના અમધ હાય છે.
ત્રીજો, પાંચ, સાતમા, નવમા અને દસમા એ પાંચ ઉદ્દેશા ઔધિકની રીતે કહેવા. પરતુ એટલી વિશેષતા છે કે, સમુચ્ચય જીવની સાથે નહિ કહેવું, પરંતુ નારકીથી લઇ વૈમાનિક સુધી ચાવીસ કડક કહેવા