________________
સમવસરણ ભગવતી શ. ૩૦ ઉ. ૨ થી ૧૧
૬૮૩
દષ્ટિમાં બે સમવસરણ (અજ્ઞાનવાદી, વિનયવાદ) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે.
કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાતિલેશ્યામાં ૪ સમવસરણ લાભ છે. જેમાં કિયાવાદીમાં આયુષ્યને અબંધ હોય છે. ભવ્ય અભવ્ય બને હોય છે. તેજોલેશ્યા, પડ્યૂલેશ્યા, શુક્લલેશ્યામાં ૪ સમવસરણ લાભે છે.
કિયાવાદી વૈમાનિક દેવતાનાં આયુષ્ય બાંધે છે. બાકી ત્રણ નિયમો ભવ્ય હેાય છે. બાકી સમવસરણ ત્રણ ગતિનાં (નારકનું છોડીને) આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હેાય છે. બાકી ૨૨ બેલેમાં ચાર સમવસરણું લાભે છે, જેમાં કિયાવાદી વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણું ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે. - મનુષ્યમાં ૪૭ બેલ લાભે છે. જેમાંથી ૧૮ બેલ તિર્યંચમાં કહ્યા એ રીતે કહી દેવા. મનઃ૫ર્યવજ્ઞાન અને સંજ્ઞામાં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. એક વૈમાનિક દેવતાનું આયુષ્ય બાંધે છે. નિયમ ભવ્ય હોય છે. - અવેદી, અકષાયી, અલેશી, કેવળજ્ઞાની અને અગીમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ૨૨ બોલમાં ચારે સમવસરણું લાભે છે. જેમાં ક્રિયાવાદી વૈમાનિક દેવતાનું આયુષ્ય બાંધે છે. નિયમા ભવ્ય હોય છે. બાકી ત્રણ સમવસરણ ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. ભવ્ય અભવ્ય બને હોય છે.
પ્રથમ ઓધિક ઉદેશે સંપુર્ણ બીજે, ચ, છો અને આઠમ-આ ચાર ઉદેશામાં ૩ર બેલમાં (નારકીમાં જે ૩૫ બેલ કહ્યા છે, એમાંથી મનગ, વચનગ, મિશ્રદષ્ટિ એ ત્રણ બેલ ઓછા કરી દેવા) કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણું (કિયાવાદીને છેડીને લાભે) છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર-જ્ઞાન (૩ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન)માં એક સમવસરણ (કિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૨૧ બેલેમાં ચારે સમવસરણ લાભે. આયુષ્યને અબંધ હોય છે—