________________
"ભગવતી - ૨૫ -૭ . ગૌતમ? હે ભગવન! ઈદ્રિયપ્રતિ સલીનતા કેટલા પ્રકારની છે ?
મહાવીરઃ હે ગૌતમ! ઈદ્રિયપ્રતિસલીનતાના પાંચ પ્રકાર છે. (૧) શ્રેતેન્દ્રિયના વિષય પ્રચારને રેક કે શ્રોતેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં રાગદ્વેષને નિષેધ કરે (૨) ચક્ષુના વિષય પ્રચાર રેધ કરે, કે ચક્ષુ દ્વારા પ્રાપ્ત વિષયમાં રાગદ્વેષ ન કરે એ પ્રમાણે થાવત્ સ્પર્શેન્દ્રિયના વિષય પ્રચારને નિષેધ કરે અને સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવેલ પદાર્થોને વિષે રાગદ્વેષને નિગ્રહ કર. એ રીતે ઈન્દ્રિય પ્રતિસલીનતા કહી.
ગૌતમ? હે ભગવન્! કષાયપ્રતિસંલીનતાના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! કષાય પ્રતિસંસીનતાના ચાર પ્રકાર છે. (૧) ધના ઉદયને નિરોધ કરે અથવા ઉદય પ્રાપ્ત મધને નિષ્ફળ કરે એ પ્રમાણે યાવત–૫ લેભના ઉદયને નિષેધ કરે કે ઉદય પ્રાપ્ત લેભને નિષ્ફળ કરે. એ રીતે કષાય પ્રતિસંલીનતા કહી. - ગૌતમ: હે ભગવન ! ગસલીનતાના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! લેગસંલીનતાના ત્રણ પ્રકાર છે. (૧) અકુશળ મનને નિષેધ કરે (૨) કુશળ મનની પ્રવૃત્તિ કી એને, (૩) મનને એકાગ્ર સ્થિર કરવું. (૧) અકુશળ વચનને નિરાધ ક (૨) કુશળ વચન બેલવું અને, (૩) વચનને સ્થિર કરવું. - ગૌતમ: હે ભગવન ! કાયસલીનતા કેવા પ્રકારની છે?
મહાવીરઃ હે ગૌતમ! સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઈ હાથ પગને સંકેચી કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થઈ આલીન અને પ્રલીન સ્થિર રહેવું તે કાયસંસીનતા કહેવાય છે, એ રીતે કાયસંલીનતા કહી.
ગૌતમ : હે ભગવન ! વિવિકતશયનાસનસેવા કેવા પ્રકારની છે? -- --
મહાવીરઃ હે ગૌતમ! જે આરામમાં, ઉદ્યાનમાં ઈત્યાદિ મિલના ઉદેશકમાં કહ્યા પ્રમાણે યાવત્ શય્યા અને સંથારાને લઈને