________________
આ
છે ભગવતી ઉપર બોલવું, ધીમે બોલવું, ગુસ્સામાં નિરર્થક બહુ પ્રલાપ ન કરે, હૃદયસ્થ કેપ એ છ કરો. ': ' એ રીતે ભાવકનેરિકા સંબંધે કહ્યું અને એમ ઉદરિકા સંબંધે પણ કહ્યું.
ગીતમઃ હે ભગવન્ ! ભિક્ષાચર્યા કેટલા પ્રકારની છે? 1. મહાવીરઃ હે ગૌતમ! ભિક્ષાચર્યા અનેક પ્રકારની છે. તે આ પ્રમાણે-દ્રવ્યાભિગ્રહચર ભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક ભિક્ષા કરે, અમુક ક્ષેત્રના અભિગ્રહપૂર્વક ભિક્ષા કરે-ઈત્યાદિ જેમ પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. વાવ–શુદ્ધ નિર્દોષ ભિક્ષા કરવી. દત્તિની સંખ્યા કરવી, એ પ્રમાણે ભિક્ષાચર્યા સંબંધે હકીક્ત કહી.
ગૌતમ હે ભગવન! રસપરિત્યાગના કેટલા પ્રકાર છે? | મહાવીરઃ હે ગૌતમ! રસપરિત્યાગના અનેક પ્રકાર છે. તે
આ પ્રમાણે ઘતાદિ વિકૃતિ (વિગઈ)ને ત્યાગ કરે, સ્નિગ્ધ રસવાળું ભજન ન કરવું-ઈત્યાદિ જેમ પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું, ભાવ-ખે આહાર કર. એ પ્રમાણે રસપરિત્યાગ વિષે કહ્યું.
ગૌતમ: હે ભગવન્! કાયાકલેશના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! કાયાકલેશ અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે કાર્યોત્સર્ગ આદિ આસને કહેવું, ઉત્કટાસને રહેવું-ઈત્યાદિ
પપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. વાવ–શરીરના સર્વ પ્રકારના સંસ્કાર અને શેભાને ત્યાગ કરે. એ પ્રમાણે કાયાકલેશ સંબંધે કહ્યું.
ગીતમઃ હે ભગવન્! પ્રતિસલીનતાના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! પ્રતિસલીનતાં ચાર પ્રકારની છે તે આ પ્રમાણે- (1) ઈન્દ્રિય પ્રતિસંલીનતા-ઈદ્રિયને નિગ્રહ કરે. (૨) કષાય પ્રતિસંલીનતા-કરાને નિગ્રહ કરે, ગસલીનતા મન, વચન કેયના વ્યાપારને નિગ્રહ કરે. અને વિવિકતાશયનાસનસેવન, સ્ત્રી-પશુ અને નપુંસક રહિત વસતિમાં નિર્દોષ શયનાદિ ઉપકરણને સ્વીકાર કરી રહેવું,