SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિસેવના આદિ ૭ દ્વાર ભગવતી શ. ૨૫ ૩. ૭ મહાવીર ઃ ગૌતમ ! ભકતપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે નિર્હરિમ અને અનિર્હરિમ. તે બન્ને અવશ્ય સેવા િપ્રતિકમ વાળા છે, એ પ્રમાણે ભકતપ્રત્યાખ્યાન કહ્યું. એમ યાવકૅથિક અનશન કહ્યુ', અને એ રીતે અનશન પણ કહ્યું. Achy">< ગૌતમ : હે ભગવન્ ઉનાદરિકાના કેટલા પ્રકાર છે ? મહાવીર ઃ હે ગૌતમ ! ઉનાદરિકાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે-દ્રવ્ય ઉનેદરિકા અને ભાવઉનારિકા. MASTE ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યઉનેનરિકાના કેટલા પ્રકાર છે ? મહાવીર ઃ હે ગૌતમ ! દ્રવ્યઉનાદરિકાના બે પ્રકાર છે તે આ પ્રમાણે-ઉપકરણુદ્રવ્યઉનાદરિકા અને ભકતપાનદ્રવ્યનેાઢરિકા. ગૌતમ : હે ભગવન્ ! ઉપકરણ દ્રવ્યઉનાદરિકાના કેટલા પ્રકાર છે મહાવીર : હે ગૌતમ ! ઉપકરણ દ્રવ્યઉનાદરિકાના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે-એક વસ્ત્ર, એક પાત્ર, ચિંયત્તોપકરણુસ્વાનતા-સયાએ ત્યાગ કરેલા વસ્ત્ર પાત્ર સિવાયનાં ઉપકરણેાના ઉપભેગ કરવા, એ રીતે ઉપકરણુદ્રવ્ય-ઉનારિકા કહી છે. ગૌતમ : હું ભગવન્ ! ભકતપાનદ્રવ્યનારિકાના કેટલા પ્રકાર છે? મહાવીર : હે ગૌતમ ! સુખે ગ્રહણ થાય તે પ્રમાણ આઠ કાળિયા આહાર લે તે અલ્પાહારી કહેવાય અને જે માર કેળિયા આહાર ઇત્યાદિ બધું સાતમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવત્~‘તે પ્રકામ રસના ભાજી ન કહેવાય ' ત્યાં સુધી કહેવું એ પ્રમાણે ભકતપાનદ્રવ્યઉના રિકા કહી અને એ રીતે દ્રવ્યાનારિકા પણ કહી. > ગૌતમ : હે ભગવન્ ! ભાવ ઉનાદકિાના કેટલા પ્રકાર કહ્યા છે. મહાવીર : હે ગૌતમ ! ભાવ ઉત્તેરિકા અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે-ક્રાય ઓછો કરવા, યાવત્-લેાભ આછા કરવા, અપુ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy