SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી ભગવતી ઉપરષ વિહાર તે વિનિત શયનાસન સેવના છે. એ રીતે વિવિક તશયનાસન સેવના કહી. !!! એમ પ્રતિસ’લીનતા સબધે હકીકત પણ કહી. એ રીતે બાહ્ય તપ સબંધે પણ કહ્યું. ગૌતમ : હે ભગવન્ ! અભ્યંતર તપ કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! અભ્યંતર તપ છ પ્રકારનું છે. તે આ પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવ્રુત્ત્વ, (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને, (૬) વ્યુત્સ ગૌતમ : હે ભગવન્ ! પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનુ છે. તે આ પ્રમાણે : (૧) આલેચનાને યાગ્ય અને યાવત્ ૧૦ પારાંચિતકને યાગ્ય, એ રીતે પ્રાયશ્ચિત્ત કહ્યું. ગૌતમ : હે ભગવન્ ! વિનય કેટલા પ્રકારના છે? મહાવીર : હે ગૌતમ ! વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાનનેા વિનય, (૨) દર્શના નિ, (૩) ચારિત્ર વિનય (૪) મનરૂપ વિનય (૫) વચન પત્રના (૬) ક:પરૂપ વિનય અને, છું લેાકાપચાર વિનય. ગૌતમ : હે ભગવત્ જ્ઞાનના વિપ કેટલા પ્રકારે છે, મહાવીર : હે ગૌતમ ! જ્ઞાનના વિનય પાંચ પ્રકારના છે (૧) આભિનિંબાધિક–મતિજ્ઞાનના વિનય, યાવત્–(૫) કેવળજ્ઞાનના વિનય એ મતે જ્ઞાનના વિનય કહ્યો. Je ગૌતમ : હે ભગવન્ ! દનને વિનય કેટલા પ્રકારે છે ? મહાવીર : હે ગૌતમ ! દર્શનને વિનય એ પ્રકારના છે. તે આ પ્રમાણે શુશ્રુષા વિનય અને અનાશાતનારૂપ વિનય. ગૌતમ : હે ભગવન્ ! શુશ્રુષ' વિનયના કેટલા પ્રકાર છે ? ૨ મહાવીર ઃ હે ગૌતમ ! શુશ્રુષ્ઠા વિનય અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-સત્કાર કરવા, સન્માન કરવું વગેરે ચૌદમા શતકના ત્રીજા
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy