________________
સજા ભગવતી શ ૨૫ ઉ. ૭
ઉત્તરઃ આહારકલબ્ધિ ૧૪ પૂર્વધારીને જ પ્રાપ્ત થાય છે, અને તે ૧૪ પૂર્વનું જ્ઞાન માત્ર કષાયકુશીલ અને નિગ્રંથ સિવાય અન્ય નિર્ચ માં હેતું નથી. એટલા માટે આહારકલબ્ધિની પ્રાપ્તિ ઉપરોક્ત બે નિર્ચ માં જ થાય છે. અને તે બન્ને નિગ્રંથ અપ્રતિસેવી છે, અને આહારકલબ્ધિને પ્રવેગ કરનારને પ્રતિસેવી બતાવ્યા છે. માટે જે સમયે પ્રવેગ કરે ત્યારે ૧૪ પૂર્વમાં ઉપયોગ નહિ હેવાનr કારણે જુસૂત્રનયથી તેમાં ૧૪ પૂર્વ નહિ માનવાથી તેને પ્રગટ અન્ય નિગ્રંથમાં હેવાને સંભવ છે. અર્થાત્ આહારકલબ્ધિની પ્રાપ્તિ ઉપરોક્ત બને અપ્રતિસેવી નિગ્રંથમાં થાય છે અને પ્રયોગ પ્રતિસેવી નિગ્રંથમાં થાય છે. ' ' પ્રશ્નઃ આડારકલબ્ધિને પ્રયોગ કરીને આલેચના ન કરે તે શું આરાધક ન કહેવાય?
ઉત્તર : આડારકલબ્ધિનો પ્રયોગ કરવાવાળાને શાસ્ત્રોમાં Tલા તિવિ જી તિ નિgિ અથત કદાચિત ૩-૪-૫ કિયા લાગે છે તેમ બતાવ્યું છે. તે પરથી એમ સિદ્ધ થાય છે કે
લબ્ધિને પ્રવેગ કરવાથી જનહિંસા સુધીની ક્રિયા પણ થઈ જાય છે. તથા તેને પ્રયોગ કરે તે પશુ પ્રમાદનું કારણ છે. તે તે કારણે થી આચના વગર આરાધક ન થઈ શકે - પ્રશ્નઃ આહારકલબ્ધિ જીવ કેટલી વાર પ્રાપ્ત કરી શકે છે તથા પ્રયોગમાં કેટલી વાર લાવી શકે છે?
- ઉત્તરઃ આહારકલબ્ધિને પ્રયોગ જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ ૪ વાર કરી શકે છે તથા આહારલબ્ધિની પ્રાપ્તિ પણ ૪ વાર જ હોય તેવી સંભાવના છે.
(
સંજયા (સંયતિ) શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫. ઉ. ૭ને અધિકાર - સંયતિ પાંચ પ્રકારના - (તેનાં ૩૬ દ્વારા નિયંઠા માફક જાણવા) (૧) સામાયિક ચારિત્રી (૨) છેદો સ્થાપનીય ચારિત્રી (૩) પરિ.