________________
હાથ સિદ્ધ ચરિત્રી (૪) સૂમસંગ ચીિ અને (થથખ્યાત
૧. સામાયિક ચાસ્ત્રિીને ૨ ભેદ– (૧) સ્વલ્પકાળના–પ્રથમ અને થરમ તીર્થંકરના સાધુઓ હોય છે. જઘન્ય છ દિન, મધ્યમ ૪ માસ, ઉત્કૃષ્ટ ૬ માસની કાચી દીક્ષાવાળા (૨) જાવજીવના-રર તીર્થ કરના, મહાવિદેહ ક્ષેત્રના અને પાકી દીક્ષા લીધેલા સાધુઓ (સામાયિક ચારિત્ર લીધેલા). 1. ૨. છેદો પસ્થાપનીય (બીજી વાર નવી દીક્ષા લીધેલા સંયતિના બે ભેદ. (૧) સાતિચાર-પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા લે તે (૪) નિરતિચાર શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે. જેમ પાર્થ જનના સાધુ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષા લે તે.
: ૩. પરિહારવિશુદ્ધચારિત્રી- ૯-૯ વર્ષના ૯ જણ દીક્ષા લે, ૨૦ વર્ષ ગુરુકુલવાસકરીને ૯ પૂર્વ ભણે. પછી ગુરુ આજ્ઞાએ વિશેષ વાણ પ્રાપ્તિ માટે નવેય સાધુઓ પરિહારવિશુદ્ધચારિત્ર છે. તેમાંના ૪ મુનિ છ માસ સુધી તપ કરે, ૪ મુનિ વૈયાવચ કરે અને ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. બીજા છ માસમાં કવૈયાવચી મુનિ તપ કરે, ૪ તય કરનાર વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. ત્રીજા છ માસમાં ૧ વ્યાખ્યાન વાંચનાર તપ કરે, ૧ વ્યાખ્યાન વાંચે અને ૭ મુનિ વૈયાવચ્ચ કરે. તપશ્ચર્યા, ઉનાળે એકાંતરે ઉપવાસ, શિયાળે છડુ પારણુ, માસે અઠમ અઠમ પારણું કરે, એમ ૧૮ માસ તપ કરીને જનકલ્પી થાય અથવા ફરી ગુરુકુલવાસ સ્વીકારે.
૪. સૂમપરાયચારિત્રના ૨ ભેદ- (૧) સંકલેશ પરિણામ ઉપશમ શ્રેણીથી પડનારા (૨) વિશુદ્ધ પરિણામ. ક્ષપક શ્રેણ પર ચડનારા.
૫. યથાખ્યાત ચારિત્રના બે ભેદ–(૧) ઉપશાંત વીતરાગી ૧૧મા - ગાથામવાળા (૨) ક્ષીણુ વીતરાગીના ૨ ભેદ-છવસ્થ અને કેવળી (ાગી તથા અગ),