________________
મી ભગવતી ઉપમ
પ્રદેશાર્થથી અ૫મહેત્વ પ્રદેશાર્થથી અલ્પબહુર્વ વ્યાર્થીની રીતે કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે પરમાણુમાં અપ્રદેશાર્થ કહેવા. સંખ્યાત પ્રદેશ સ્કંધ અર્કપમાન પ્રદેશાર્થ અસંખ્યાત ગુણ કહેવા.
દ્રવ્યાર્થ પ્રદેશાર્થ બન્નેની સાથે અ૫ બહુત્વ - (૧) સેવથી - ડાં અનંત પ્રદેશી સ્કંધ સર્વ કપમાન દ્રવ્યાર્થથી (૨) એનાથી અનંત . પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૩) એનાથી અનંત
પ્રદેશી અંધ અકંપમાન દ્રવ્યાર્થથી અનંત ગુણા. (૪) એનાથી અનંત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૫) એનાથી અનંત પ્રદેશી સ્કંધ દેશ કંપમાનથી અનંતગણુ (૬) એનાથી અનંત પ્રદેશી સ્કંધ દેશ કપમાન પ્રદેશાર્થથી અનંત ગુણ (૭) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન દ્રવ્યાર્થથી અનંત ગુણ (૮) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણા. (૯) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ સર્વ કંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત
ગુણા. (૧૦) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ સર્વ કંપમાન પ્રદેશાર્થથી ૮ સિંખ્યાત ગુણ (૧૧) એનાથી પરમાણુ પુદ્ગલ પરમાણુ સર્વ કેપસન દ્વવ્યાર્થથી (અપ્રદેશાર્થથી) અસંખ્યાત ગુણ (૧૨) એનાથી સંખ્યાત પ્રદેશી ઔધ દેશ કંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા. (૧૩) એનાથી (સંખ્યાત પ્રદેશી સ્કંધ દેશ કંપમાન પ્રદેશાર્થથી સંખ્યાત ગુણ (૧૪)
એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દેશ કપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણા. (૧૫) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણ. (૧૬) એનાથી પરમાણુ યુગલ અર્કપમાન દ્રવ્યાર્થથી (અપ્રદેશWથી) અસંખ્યાત ગુણા. (૧૭) એનાથી સંખ્યાત પ્રદેશી સ્કંધ - કપમાન દ્રવ્યાર્થથી સંખ્યાત ગુણ (૧૮) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશાર્થથી સંખ્યાત ગુણા. (૧૯) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ અકંપમાન દ્રવ્યાર્થથી અસંખ્યાત ગુણ. (૨૦) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકંપમાન પ્રદેશાર્થથી અસંખ્યાત ગુણું.
ગૌતમ: હે ભગવદ્ ! ધર્માસ્તિકાયના મધ્ય પ્રદેશ કેટલા કહ્યા છે?
< કોઈ પ્રતિમાં અસંખ્યાત ગુણ પણ મળે છે.
કે
..