________________
અષ્ટવ ક્રેપમાન ભેગષતી શ. ૬૫ ઉ. ૪
પાય
ભાગનુ' છે, પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અન’ત કાળનુ' છે.
જે રીતે એ પ્રદેશી સ્પધ કહ્યા એ રીતે ત્રણ પ્રદેશી કોંધ યાવત્ અનંત પ્રદેશી સ્ક ંધ સુધી કહેવું,
ઘણા પરમાણુ પુદ્ગલ કેપમાન અપમાનનું અંતર નથી, એ રીતે એ પ્રદેશી કપથી લઈને યાવત્ અનત પ્રદેશી સ્કંધ સુધી કહેવું.
અપબહુત્વઃ– સર્વથી ઘેાડા પરમાણુ પુદ્ગલ કંપમાન, એનાથી અકંપમાન અસંખ્યાતગુણુા. એ પ્રદેશી સ્કંધ સથી કપમાન સથી થાડા, દેશથી કંપમાન અસંખ્યાતગુણા, અકપમાન અસંખ્યાતગુણા.
એ રીતે ત્રણ પ્રદેશી બંધથી લઈને યાવત્ અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી કહેવા. અનંત પ્રદેશી સ્ક ંધ અકંપમાન સ`થી ઘેાડા, એનાથી સફપમાન અનંતગુણા, એનાથી દેશ કંપમાન અનંતગુણા.
પરમાણુ પુદ્દગલ સંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાત પ્રદેશી સ્કધ અનંત પ્રદેશી કોંધ સર્વ કપમાન દેશ કપમાન અકંપમાન દ્રવ્યાની અલપમહ્ત્વઃ-(૧) સર્વથી થાડા અનંત પ્રદેશી કોંધ સ કપમાન દ્રષ્યાથી, (૨) એનાથી અનંત પ્રદેશી કોંધ અકંપમાન દ્રવ્યા થી અનંતગુણા (૩) એનાથી અનત પ્રદેશી સ્મુધ દેશ કપમાન દ્રવ્યાથી અનંતગુણા (૪) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્મુધ સક ંપમાન દ્રવ્યાથી 7 અનંતગુણુા. (૫) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ સ ક ંપમાન દ્રવ્યાથી અસખ્યાતગુણા (૬) એનાથી પરમાણુ પુદ્ગલ સ કપમાન દ્રવ્યાથથી અસંખ્યાતગુણા (૭) એનાથી સંખ્યાત પ્રદેશી કોંધ દેશ કંપમાન દ્રષ્યા થી અસ ંખ્યાતગુણુા. (૮) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દેશકપમાન દ્રવ્યા`થી અસંખ્યાતગુણા. (૯) એનાથી પરમાણુ પુદ્ગલ અક ંપમાન દ્રવ્યાંથી અસંખ્યાતગુણુા. (૧૦) એનાથી સખ્યાત પ્રદેશી સ્કંધ અંકપમાન દ્રવ્યા`થી સખ્યાત ગુણુા. (૧૧) એનાથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ અકપમાન દ્રવ્યાથી અસંખ્યાત ગુણા.
Z LJ પ્રતામાં અસંખ્યાતગુણા પણ મળે છે.
૭૫