________________
જીવના કૃતયુગ્મા ભગષતી શ–૨૫. ઉ–૪
૨૦૧
આઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. અને વિશ્વાનાદેશની અપેક્ષાએ ૫૩ કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. સિદ્ધોને શરીર નથી એ માટે એના શરીર પ્રદેશ પતુ નથી.
ગૌતમ : હે ભગવન્ ! એક જીવને કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે. યાવત્ કડ્યેાજ (કલિયુગ્મ) પ્રદેશ અવગાડે છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કદાચ લ્યેાજ પ્રદેશ અવગાડે છે. એ રીતે નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાનનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! બહુ જીવાને મૃતયુગ્મ પ્રદેય અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીર ઃ
ગૌતમ ! એઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કુતયુગ્મ પ્રદેશ અવગાહે છે. બાકી ત્રણ અગાઢુતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ મૃતયુગ્મ પણ યાવત્ કત્યેાજ પણ અવગાડે છે, નારકી આફ્રિ ૧૯ દંડક (પાંચ સ્થાવરને છોડીને)ના જીવને આઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કદાચ કૂતયુગ્મ, કદાચ વ્યાજ, કદાય દ્વાપર યુગ્મ કદાચ કર્યેાજ -
પ્રદેશ વગાડે છે,
વિધાના દેશની અપેક્ષાએ ઘૃતયુગ્મ પણ યાવત્ કયેાજ પણ પ્રદેશ અવગાહે છે. પાંચ સ્થાવર અને સિદ્ધ ભગવાનને એવાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અગાહે છે. બાકીના ત્રણ અવગાડતા નથી. અને વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ યાત્રત્ કલ્યાજ પણ પ્રદેશ અવગાહે છે.
ગૌતમ : હે ભગવન્ ! એક જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કથૈાજ સમયની સ્થિતિવાળા છે ?
મહાવીર : હે ગૌતમ ! < સ્ક્રુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે.
< સામાન્ય જીવની સ્થિતિ સર્વ કાળમાં શાશ્વત હોય છે અને સ કાળ નિયત અનંત સમયાત્મક હેાય છે. એ માટે જીવ મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હાય છે. નારકી આદિ ભિન્ન ભિન્ન સમયની સ્થિતિવાળા હોય છે. એ માટે તે કોઇ સમયે મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે. યાવત્ કાઇ સમયે લ્યાજ સમયની સ્થિતિવાળા હોય છે.