________________
- બી પમવતી
મ
જ, દ્વાપર યુગ્ય, ભેજ સમયની સ્થિતિવાળા નથી, એક જીવ અપે ભાએ ૨૪ દંડકના જીવ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત કદાચ ભેજ સમયની સ્થિતિવાળા છે. સિદ્ધ ભગવાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, બાકી ત્રણ નથી. - ગૌતમ: હે ભગવન્! બહુજીવ કૃતયુમ સમયની સ્થિતિવાળા છે યાવત્ કલ્યજ સમયની સ્થિતિવાળા છે?
મહાવીરઃ હે ગૌતમ! જ એઘા પ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. બાકીના ત્રણ નથી. અને વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળી છે, પરંતુ વ્યાજ, દ્વાપરયુગ્મ, જ સમયની સ્થિતિવાળા નથી. . . બહુવચન અપેક્ષાએ ૨૪ દંડકના જીવ એઘાદેશની અપેક્ષાએ > કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિવાળા છે.
વિઘાનાદેશની અપેક્ષાએ કુતયુગ્મ સમયની સ્થિતિવાળા પs છે. સિદ્ધ ભગવાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, બાકીના ત્રણ નથી,
ગૌતમ હે ભગવન્! @એક જીવના કાળા વર્ણની પર્યાય કતયુગ્મ છે યાવત્ કજ છે?
" મહાવીરઃ હે ગૌતમ! જીવ કાળા વર્ણની પર્યાય અપેક્ષાએ તે કૃતયુગ્મ પણ નથી થાવત્ કલેજ પણ નથી. શરીરમાં કાળા વર્ણની પર્યાય અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ છે યાવતુ કદાચ કલ્યાજ છે.
“ સામાન્ય અને વિધાના દેશની અપેક્ષાએ સર્વજીવોની સ્થિતિ અનાદિ અનંતકાળની હોય છે, એ માટે તે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે.
> જે સર્વ નારકી જીવોની સ્થિતિના સમયને એકત્રિત કર્યા હોય, ફરી એમાં ચારથી ભાગ કરે તો સર્વ નારકી જીવ સામાન્યની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા થશે. યાવત કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળા
| @ છવ પ્રદેશ અમૂર્ત હોવાથી એને કાળા આદિ વર્ણના પર્યાય હતા નથી. શરીર સહિત જીવની અપેક્ષાએ શરીરને વર્ણ ચારે રાશિરૂપ હોય છે. હૈઈ શકે છે.