________________
મુખ્ય ભગવતી ૧. ૨૫ ૩ ૪
૫૧
ગૌતમ : હે ભગવન્ ! કાળ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે ?
', '
મહાવીર : હે ગૌતમ ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય પ્રદેશની અપેક્ષાએ મૃતયુગ્મ કલ્યાજ છે?
છે યાવત્
મહાવીર ઃ હે ગૌતમ ! કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. એ રીતે માકી પાંચે દ્રવ્ય કહેવાં.
ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય આદિ છએ દ્રવ્ય, દ્રવ્યની અપેક્ષાએ કાણુ કાનાથી ઓછાં વધુ છે ?
મહાવીર : હે ગૌતમ ! (૧) દ્રવ્યરૂપથી સર્વથી ઘેાડા ધર્માંસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આપસમાં સરખા, (૨) એનાથી જીવાસ્તિકાય અને તગુણા, (૩) એનાથી પુદ્દગલાસ્તિકાય અને તગુણુા, (૪) એનાથી કાળ અને તગુણા.
ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યેામાં પ્રદેશની અપેક્ષાએ કાણુ કાનાથી ઓછાં વધુ છે ?
મહાવીર : હે ગૌતમ! પ્રદેશરૂપથી સર્વથી ઘેાડા ધર્માં સ્તિકાય અધર્માસ્તિકાય પરસ્પર સરખા, એનાથી જીવાસ્તિકાય પ્રદેશરૂપથી અનંત ગુણુા, એનાથી પુદ્દગલાસ્તિકાય પ્રદેશરૂપથી અન તગુણુા.
દ્રવ્યરૂપથી અને પ્રદેશરૂપથી, એ એ એલેના અલ્પબહુત્વ :
(૧) સર્વથી ઘેાડા ધર્માસ્તિકાય દ્રવ્યરૂપથી એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૨) સથી થાડા અધર્માસ્તિકાય દ્રવ્યરૂપથી, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૩) સર્વથી ઘેાડા આકાશાસ્તિકાય દ્રવ્યરૂપથી, એનાથી પ્રદેશ અનંતગુણા. (૪) સર્વથી ઘેાડા જીવાસ્તિકાયના દ્રવ્ય, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૫) સર્વાંથી ઘેાડા પુદ્દગલાસ્તિકાયના દ્રવ્ય, એનાથી પ્રદેશ અસંખ્યાતગુણા. (૬) કાળના પ્રદેશ નહિ હાવાથી પરસ્પર અલ્પબહુ મનતા નથી.