________________
- મા ભગવતી ઉપામ
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૪ને અધિકાર ગૌતમ: હે ભગવન ! યુગ્મ કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ ! ચાર પ્રકારના છે. કૃતયુગ્મ, જ, દ્વાપર યુગ્મ, કલેજ @, સમુચય જીવ, નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાનમાં ચાર ચાર યુગ્મ લાભે છે.
ગૌતમ: હે ભગવન્! દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? - મહાવીર : હે ગતમ! છ પ્રકારનાં છેઃ (૧) ધર્માસ્તિકાય. (ર) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુલાસ્તિકાય, (૬) કાળ. | ગીતમઃ હે ભગવન ! ધર્માસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ યાવતું કત્યેજ છે? - મહાવીરઃ હે ગૌતમ! કજ છે. બાકીના ત્રણ નથી. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કહેવા. )
ગતમઃ હે ભગવન ! જીવાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુમ છે યાવત્ કજ છે? "
મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી..
ગતમઃ હે ભગવન્! પગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવતું કજ છે?
મહાવીર : હે ગૌતમ! દાચ કૃતયુગ્મ છે, કદાચ દ્વાપરયુગ્મ છે, કદાચ જ છે, કદાચ કલ્યોજ છે.
@ ૧૮ મા શતકના ચોથા ઉદ્દેશામાં ચાર યુગ્મને અધિકાર કહ્યો છે એની. અનુસાર અહીં પણ કહેવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારમાં જેટલા યુગ્મ લાભે છે એટલા એટલા કહેવા.