________________
_ી મંગળ ઉપાય - એ દ્રવ્યના ૧૨ બેલેની સાથે અલ્પમહુવ :(૧) સર્વથી થોડા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અકાશાસ્તિકાયના દ્રવ્ય
' પરસ્પરમાં સરખા. (૨) એનાથી ધમસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશ પરપરમાં સમાન
અસંખ્યાતગુણ (૩) એનાથી જીવાસ્તિકાયના દ્રવ્ય અનંતગુણા. () એનાથી જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતગુણ. (૫) એનાથી પુદ્ગલાસ્તિકાયના દ્રવ્ય અનંતગુણા. (૬). એનાથી પુદ્ગાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતગુણું. (૭) એનાથી કાળના દ્રવ્ય અપ્રદેશરૂપથી અનંતગુણા. (૮) એનાથી આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતગુણા.
(૧) સર્વથી થેડા જીવ, (૨) એનાથી પુદગલ અનંતગણુ (૩) એનાથી કાળ અનંતાગુણ, (૪) એનાથી સર્વ દ્રવ્ય વિશેષાધિક (૫) એનાથી સર્વ પ્રદેશ અનંતગુણ, (૬) એનાથી સર્વ પર્યાય અનંતગુણા.
ગૌતમ હે ભગવન ! ધર્માસ્તિકાય શું આશ્રિત (અવગઢ) છે કે અનાશ્રિત (અનાવગઢ) છે?
મહાવીરઃ હે ગૌતમ! આશ્રિત છે, અનાશ્રિત નથી.
ગૌતમ? હે ભગવન્! તે આશ્રિત છે તે સંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અનંત પ્રદેશમાં આશ્રિત છે?
મહાવીર: હે ગતમ! કાકાશના સંખ્યાત કે અનંત પ્રદેશમાં આશ્રિત નથી, પરંતુ અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે.
ગૌતમ: હે ભગવન ! અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે તે કતયુગ્મ પ્રદેશમાં આશ્રિત છે યાવત્ કત્યેજ પ્રદેશમાં આશ્રિત છે?
મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશમાં આશ્રિત છે. વ્યાજ, દ્વાપર યુગ્મ, કલ્યાજ પ્રદેશમાં આશ્રિત નથી. જે રીતે ધર્માસ્તિકાયના
તે
વાત