________________
૫૬૬
શ્રી ભગવતી ઉપર
વિધાના દેશની અપેક્ષાએ કૃતયુમ પણ છે, યાવત્ કલ્યાજ પણ છે. એ રીતે વર્ણાદિ ૨૦ બેલેના કહેવા.
આકાશ પ્રદેશની શ્રેણી
ગૌતમ હે ભગવન! આકાશ પ્રદેશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે?
મહાવીર : હે ગીતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. એ રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી, નીચી છએ દિશાઓનું કહેવું.
તમ: હે ભગવન! લેકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે?
મહાવીર : હે ગૌતમ! અસંખ્યાત છે. એ રીતે એ દિશાની, લેકાકાશ શ્રેણી કહેવી.
ગૌતમ હે ભગવન્! અલકાકાશની શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? –
મહાવીર ઃ હે ગૌતમ! અનંત છે. સંખ્યાત અસંખ્યાત નથી. એ રીતે છ દિશાનું કહેવું.
તમ: હે ભગવન ! આકાશ પ્રદેશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે?
મહાવીરઃ હે ગતમ! અનંત છે. એ રીતે એ દિશાનું કહેવું.
ગૌતમઃ હે ભગવન કાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? .