________________
આકાશ પ્રદેશની શ્રેણી ગવતી શ ૨૫. ઉs
- ૫૬૭ * મહાવીર : હે ગૌતમ! @ કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત
છે, પરંતુ અનંત નથી. એ રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓનું કહેવું. ઊંચી દિશા અને નીચી દિશાની શ્રેણીઓ સંખ્યાત] નથી, અસંખ્યાત છે અને અનંત નથી.
ગૌતમ: હે ભગવદ્ ! અલકાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ?
મહાવીરઃ હે ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે.
એ રીતે ઊંચી દિશા અને નીચી દિશાનું પણ કહેવું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં શ્રેણીઓ સંખ્યાત નથી. અસંખ્યાત નથી પરંતુ અનંત છે. - ગૌતમ હે ભગવન ! શ્રેણીઓ સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે ?.
મહાવીરઃ હે ગૌતમ! શ્રેણીઓ અનાદિ અનંત છે. એ રીતે - છએ દિશાનું કહેવું. લોકની શ્રેણીઓમાં એક ભાગો લાભે છે-સાદિ સાંત
એ રીતે એ દિશાનું કહેવું. એકાકાશની શ્રેણીમાં ચારે ભોગા
@ કાકાશની શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સંખ્યાત કઈ રીતે હોય છે ? આ વિષયમાં ચૂર્ણિકાર અને પ્રાચીન ટીકાકાર આ પ્રકારે સમાધાન કરે છે: ચૂર્ણિકાર કહે છે કે, લોકનો ગોળ દતે જે અલેકમાં ગયે છે એની શ્રેણીઓ સંખ્યા પ્રદેશરૂપ છે અને બાકીની શ્રેણીઓ અસંખ્યાત પ્રદેશરૂ૫ છે.
પ્રાચીન ટીકાકાર કહે છે કે, લોકાકાશ ગોળ હોવાથી અંતમાં રહેવાવાળી . શ્રેણીઓ સંખ્યાત પ્રદેશરૂપ છે.
| _ ઉડથી અલેક સુધી લે કાશની લાંબી શ્રેણી અસંખ્યાત પ્રદેશની છે. પરંતુ સં ત પ્રદેશની કે અનંત પ્રદેશની નથી. આ સૂત્રના કથનથી એ પણ જ્ઞાત થાય છે કે, અલકના ખૂણેથી બ્રહ્મલે કના તિચ્છ પ્રાંત સુધી જે શ્રેણું નીકળી છે તે પણ અસંખ્યાત પ્રદેશની છે, પરંતુ સંખ્યાત પ્રદેશની કે અનંતપ્રદેશની નથી.