SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમ મહાવીર : હું ગૌતમ ! સ્થિતના પણ ગ્રહણ કરે છે અને મસ્થિતના પણ ગ્રહણ કરે છે, યાવત્ ઔદ્યારિક શરીરની રીતે કહેવા. Kir ગૌતમ : હે ભગવન્ ! જીવ મનયાગપણે, વચનયે ગણે પુદ્ ગલ ચણ કરે છે. તેા સ્થિતિના ત્રણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે મહાવીર : હું ગૌતમ ! સ્થિતના ગ્રહણ કરે છે, અસ્થિતના ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાત્ ૨૪૦ બેલ નિયમા ૬ દિશાના ગ્રહણ કરે છે. નારકી અને દેવતાના ૧૪ દંડકમાં ૧૨ એલ લાલે છે. ઔઢારિક અને આહારક શરીર લાલે નડિ. સમુચ્ચયની રીતે છ દિશાનું કહેવું. પરંતુ વ્યાઘ્રાત, નિર્વ્યાઘાત ભેઢ કહેવા નહિ. ચાર સ્થાવરમાં છ ખેલ લાલે છે. વાયુકાયમાં ૭ બેલ લાગે છે. સમુચ્ચાની રીતે કહેવું. એઈ'દ્રિયમાં 6, તે દ્રિયમાં ૯, ચોરેન્દ્રિયમાં ૧૦, તિયોંચ પંચેન્દ્રિયમાં ૧૩ અને મનુષ્યમાં ૧૪ ખેલ લાલે છે. સમુચ્ચય જીવની રીતે કહેવા, પરંતુ નિયમા છ ક્રિશાના કહેવા. c છ સસ્થાન શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ . ૩ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! સંસ્થાન (પુદ્દગલ સ્કંધના આકાર) કેટલા પ્રકારનાં છે ? મહાવીર : હૈ ગૌતમ ! સંસ્થાન છ પ્રકારનાં છે. ૧. પરિમ’ડળ : (ગાળચૂડીના આકારે) ૨. વટ્ટ-વૃત્ત :- (ગાળ લાડવાનેા આકાર) ૩. તસ–ત્રય* :– (ત્રિકોણ-સિંઘાડાના આકાર) ૪. ચરસ :- ચતુરસ્ત્ર (ચતુષ્કોણ–ચાકીના આકાર) ૫. આયત :- (લાંબી--લાકડીના આકાર) ૬. અતિસ્ત્યસ્થ :– (ઉપરાકત પાંચ સંસ્થાનાથી જુદા)
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy