________________
છ સંસ્થાન ભગવતી શ રૂ૫ ઉ. ૩
ગૌતમ? હે ભગવન ! દ્રવ્યની અપેક્ષાથી પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે?
મહાવીર: હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પરંતુ અનંત છે. જે રીતે પરિમંડળ સંસ્થાનનું કહ્યું એ રીતે બાકી પાંચ સંસ્થાનનું કહેવું. જે રીતે દ્રવ્યની અપેક્ષાથી કહ્યું એ રીતે પ્રદેશની અપેક્ષાથી અને દ્રવ્યપ્રદેશ સાથેની અપેક્ષાથી કહેવું.
દ્રવ્યની અપેક્ષાથી એને અપબદ્ધત્વ :૧. @ સર્વથી થોડા પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ. ૨. એનાથી વટ્ટ (વૃન) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ છે.
૩. એનાથી (ચઉરેસ-ચતુરસ્ત્ર) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાથી સંખ્યાતગુણ છે.
૪. એનાથી તંસ (વ્યસ્ત્ર) સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણુ છે.
પ. એનાથી આયત સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ છે.
૬. એનાથી અનિત્થસ્થ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. જે રીતે દ્રવ્યની અપેક્ષાથી અલ્પ બહુવ કહ્યા એ રીતે પ્રદેશની અપેક્ષાથી પણ કહેવા.
દ્રવ્ય પ્રદેશ બન્નેની સાથે અલ્પબહુવ:
@ અહીં સંસ્થાનોની જઘન્ય અવગાહનાનો વિચાર કર્યો છે. જે સંસ્થાન જે સંસ્થાનની અપેક્ષાએ બહુ પ્રદેશાવગાહી છે તે સ્વાભાવિક રીતે થડા છે. પરિમંડળ સંસ્કાન જઘન્ય વીસ પ્રદેશોની અવગાહનાવાળા હોય છે. વટ્ટ (વૃત્ત) સંસ્થાન જઘન્યથી પાંચ પ્રદેશા ગાહી છે. ચઉ<સ (ચતુસ્ત્ર) સંસ્થાન ચાર પ્રદેશાબ્બાહી તંસ (સ્ત્ર) સંસ્થાન રણ પ્રદેશ વગાહી, અને આવત સંસ્થાને ધન્યથી બે પ્રદેશ વગાહી છે. એ માટે પરિમંડળ સંસ્થાન હું પ્રદેશાવગાહી હોવાથી રવ થી છેડા છે. એનાથી વદ્દાદિ (વૃત્ત આદિ) સંસ્થાન અલ્પ પ્રદેશાવાહી હોવાથી ચોકબી નથી સંખ્યાતગુણ અવિક અવિક છે.