SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ અસ્થિત ભગવતી શ. ૨૫ - ૨ તે રીતે આહારક શરીરને માટે પણ કહેવા. ગૌતમ? હે ભગવન ! જીવ તેજસ શરીરપણે પુગલ ગ્રહણ કરે છે તે સ્થિતિને ગ્રહણ કરે છે કે અસ્થિતને ગ્રહણ કરે છે? મહાવીરઃ હે ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે છે. પરંતુ અસ્થિ તને ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૮૮ બેલ નિર્વાઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાન ગ્રહણ કરે છે, વ્યાઘાત અપેક્ષાએ કદાચ બે દિશાના, કદાચ ચાર દિશાના, કદાચ પાંચ દિશાના ગ્રહણ કરે છે. ગૌતમ : હે ભગવદ્ ! જીવ કામણ શરીરપણે પુદ્ગલ ગ્રહણ કરે છે તો સ્થિતિને ગ્રહણ કરે છે અસ્થિતને ગ્રહણ કરે છે? મહાવીરઃ હે ગૌતા ! સ્થિતને ગ્રહણ કરે છે, પરંતુ અસ્થિતને ગ્રહણ કરતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૪૦ બેલ @ નિર્બાઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાના ગ્રહણ કરે છે. વ્યાઘાત આપે ક્ષાએ કદાચ ત્રણ દિશાના, કદાચ ચાર દિશાના, કાચ પાંચ દિશાના ગ્રહણ કરે છે. ગોતમ : હે ભગવન ! જીવ શ્રોતેંદ્રિયપણે, ચક્ષુઈદ્રિયપણે, પ્રાણેદ્રિયપણે, રસેંદ્રિયપણે પુલ ઝડણ કરે છે. તે સ્થિત ગ્રહણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે ? મહાવીરઃ હે ગોતમ ! સ્થિતના પણ ગ્રહણ કરે છે અને અસ્થિ તના પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્ ૨૮૮ બેલ નિયમ ૬ દિશાના ગ્રહણ કરે છે. ગૌતમ : હે ભગવન ! જીવ સ્પર્શેન્દ્રિયપણે, કાગપણે, શ્વાસે શ્વાસપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે. તે સ્થિતિના ગ્રહણ કરે છે કે અસ્થિતના ગ્રહણ કરે છે? @ ૨૪૦ બોલનાં વર્ણન પન્નવણું સૂત્રના ૧૧ માં ભાષા પદમાં આવે છે. જિજ્ઞાસુએ તારા જેવું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy