SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી ઉપમ. F૨૮૮ બેલ નિવ્યાઘાત અપેક્ષાએ નિયમ ૬ દિશાના ગ્રહણ કરે છે. વ્યાઘાત અપેક્ષાએ કદાચ ૩ દિશાના, કાર્ચ ૪ દિશાના, કદાચ પાંચ દિશાન ગ્રહણ કરે છે. ' ગૌતમ: હે ભગવન! જીવ વૈકિય શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે. તે શું સ્થિત પુદ્ગલેને ગ્રહણ કરે છે કે અસ્થિત પુલેને ગ્રહણ કરે છે? મહાવીર : હે ગૌતમ ! સ્થિત પણ ગ્રહણ કરે છે અને અસ્થિત પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યથાવત્ ૨૮૮ બેલ નિયમ -૬ દિશાન ગ્રહણ કરે છે. જે રીતે વૈકિય શરીરના કહ્યા છે આહારના ૨૮૮ બોલ - ૧ ; ૧ ૧૨ ૨૬૦ દ્રવ્યથી- અનંતા અનંત પ્રદેશી સ્કન્ધને ગ્રહણ કરે. ક્ષેત્રથી- અસંખ્યાતા આકાશ પ્રદેશ અવગ્રાહ્યા પુદ્ગલેને ગ્રડે. કાલથી- ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ સંખ્યાત અને અસંખ્યાત સમયની સ્થિતિને પુગલોને રહે. ભાવથી- એક ગુણ કોલોવર્ણ યાવત ૧૦ ગુણ, સંખ્યાત ગુણ અસંખ્યાત-અનંત ગુણુ કાળે. એ ૧૩ બોલ બાકીના વદિ ૧૯ માટે સમજવા ૧૩૪૨૦=૨૬૦.તથા ૧૪ બેલ (૧) સ્પેશ્યા (૨) અવગાહ્યા (૩) અનંતર અવગાહ્યા (૪) સૂક્ષ્મ (૫) બાદર (૬-૭-૮) ઊંચી-નીચી-તીર્ય દિશાના (૯-૧૦-૧૧) આદિ–મધ્ય અને અંતના (૧૨) સવિષય (૧૩) અનુપૂર્વી (૧૪) નિયમા છ દિશાના પુદગલે ગ્રહણ કરે. ૧૪ ૨૮૮ ૨ વૈક્રિય શરીર એગ્ય દ્રવ્યને ૬ દિશાથી ગ્રહણ કરે છે એ જે કહ્યું છે તેને અભિપ્રાય એ છે કે ઉપયોગપૂર્વક ક્રિય શરીર કરવાવાળા પંચૅક્રિય જીવ હોય છે. તે ત્રસ નાડીના મધ્ય ભાગમાં હોય છે, એ માટે છ દિશાના પુદગલ ગ્રહણ કરે છે. યદ્યપિ વાયુકાયના જીવોમાં ક્રિય શરીર હોવાથી એની અપેક્ષાએ લેકાંત નિષ્ફટના વિષયમાં ૫ દિશાના પુદ્ગલ પ્રહણ કરે છે. તથાપિ તે ઉપગપૂર્વક વૈક્રિય શરીર કરતા નથી, તથા એના ક્રિય શરીર અતિશય સહિત નથી. એ માટે એની એ વિવક્ષા કરી નથી. એ માટે છ દિશાના કહ્યા છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy