SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ - થી ભગવતી ઉપમા [૬] અસત્ય વચનોગ, [ મિશ્ર વચનગ [૮] વ્યવહાર વચનગ 0િ ઔદ્યારિક કાગ [૧૦] દારિક મિશ્ર કાયસેગ [૧૧] વૈક્રિય કાગ [૧૨] વૈકિય મિશ્ર કાગ [૧૩] આહારક કાગ [૧૪] આહારક મિશ્ર કાયસેગ [૧૫] કામણ કાયયોગ. એ ૧૫ યુગમાં જઘન્ય, ઉત્કૃષ્ટ યુગને અલ્પબહુર્વ કહે છે - [૧] કાશ્મણ શરીરને જઘન્ય ગ સર્વથી ઘડે છે. રિ) તેથી ઔદારિક મિશ્રને જઘન્ય રોગ અસંખ્યાત ગુણા. [3] તેથી વૈક્રિય મિશ્રને જઘન્ય ગ અસંખ્યાત ગુણા. [૪] તેથી દારિક શરીરને જઘન્ય એગ અસંખ્યાત ગુણા. [૫] તેથી વિકિય શરીરનો જન્ય રોગ અસંખ્યાત ગુણા. [૬] તેથી કાશ્મણ શરીરને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. [9] તેથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણા. [૮] તેથી આહારક મિશ્રને ઉકૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. [૯–૧૦] તેથી દારિક મિત્ર અને વૈકિય મિશ્રને ઉત્કૃષ્ટ યુગ - પરસ્પર તુલ્ય અસંખ્યાત ગુણા. [૧૧] તેથી વ્યવહાર મનોગને જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. [૧૨] તેથી આહારક શરીરને જઘન્ય યોગ અસંખ્યાત ગુણા [૧૩ થી ૧૯) તેથી ત્રણ પ્રકારના મનમાં અને ચાર પ્રકારના વચનગ, એ સત પરસ્પર તુલ્યના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. [૨૦] તેથી આહારક શરીરના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. [[૨૧થી ૩૦] તેથી ઔદારિક શરીર, વૈકિય શરીર ચાર પ્રકારના મનયોગ અને ચાર પ્રકારના વચગ એ દસ પરસ્પર તુલ્યના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. જીવ દ્રવ્ય અજીવ દ્રશ્ય શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૨ ને અધિકાર ગૌતમ હે ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારનાં છે?
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy