________________
ગમ્મા અધિકાર ભગવતી શ-૨૪. ઉ-૨૪ : : ૧૮૫૧ ગમ્મા અસંખ્યાતા ઊપક્વાવાળાના.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ૧૨ સ્થાન (દસ ભવનપતિ વાણુવ્યંતર પહેલી નરકમાં જાય છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ૨૭ સ્થાને (૧૦ ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી, પહેલાથી આઠમા દેવલોક૭ નરક)માં જાય છે. અને એ જ ર૭ સ્થાનથી આવે છે. એ ૨૭+૨૭=૧૪ સ્થાન થયાં.
પૃથ્વી પાણી–વનસ્પતિમાં ૧૪ પ્રકારના દેવતા [૧૦ ભવનપતિ, વાણુવ્યંતર, જોતિષી, પહેલું બીજું દેવલોક] આવે છે. આ ૩૪૧૪=૪૨ સ્થાન થયાં. પાંચ સ્થાવર ત્રણ વિકવેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય એ હું સ્થાનમાં ૧૦ સ્થાન (પાંચ થાવર ત્રણ વિકસેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયઅસંજ્ઞાતિય ચ પંચેન્દ્રિય)નાં આવે છે. એ ૯૪૧૦=૯૦ સ્થાન થયાં. એ ૧૨૫૪+૪+૯૦=૧૯૮ સ્થાનના નવ-નવ ગમ્મા હોવાથી ૧૯૮૪=૧૭૮૨ ગમ્મા થયા. '
ઉપરોક્ત ૯ સ્થાનોમાં અસંસી મનુષ્ય આવે છે. તેના ત્રણ ગમ્મા (૪–૫-૬) થાય છે એ ૯*૩=૨૭ ગમ્મા થયા. મનુષ્યમાં ૮
સ્થાન (પૃથ્વી, પાણી, વનસ્પતિ ૩ વિકલેન્દ્રિય, અસંસી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય)નાં આવે છે. તેના ૬-૬ ગમ્મા (૧, ૨,૪,૫,૭,૮) હેવાથી ૮૪=૪૮ ગમ્મા થયા. મનુષ્યમાં અસંસી મનુષ્ય આવે છે. તેના ૨ ગમ્મા (૪૫) હોય છે. આ પ્રકારના ૧૭૮૨+૨૭૫૪૮+૨=૧૮૫૯ ગમ્મા થયા.
સંસી તિર્યંચમાં સંસી તિર્યંચ અને અસંશી તિર્યંચ આવે છે. તેના ૨-૨ ગમ્મા (૩-૯) ૨૪૨=૪ (યુગલિયા હેવાથી) સંખ્યાતામાં ગણાય છે. તથા વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેના ચાર ગમ્મા (૧-૨-૪-૫) બે ભવ અનંત ભવના છે. એવી રીતે, આ ૮ ગમ્મા ઓછા કરવાથી ૧૮૫૯-૮=૧૮૫૧ વાગ્મા અસંખ્યાતા, ઊપજવાવાળાના છે.
ચાર ગમ્મા અનંતા ઊપજવાવાળાના..