________________
- શ્રી ભગવતી ઉપાય
છે. પરંતુ એટલી વિશેષતા છે કે સંજ્ઞી તિર્યંચ ત્રીજા-છઠ્ઠા નવમા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે, અને સંજ્ઞી મનુષ્ય
નવ ગમ્મા જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાલ ઊપજે છે. - ૬ નારકી, ૧૦ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવક,
નવગ્રેવૈયા, ચાર અનુત્તર વિમન, એ ૩૨ સ્થાને નવ નવ ગમ્માને હિસાબથી ૩૨–૨૮૮ ગમ્મા થયા. ચાર ચાર નાણુત્તા (ફરકીને હિસાબથી ૩૨૮૪=૧૨૮ નાણત્તા (ફરક) થયા. સર્વાર્થસિદ્ધના ૩ ગમ્મા અસંસી મનુષ્યના ત્રણ ગમ્મા નાણત્તા (ફરક) નથી. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં નવ-નવ ગમ્માના હિસાબે ૩૪૯=૭ ગમ્મા થયા. નાણત્તા (ફરક) પૃથ્વીકાયમાં ૬, અપકાયમાં ૬, વનસ્પતિકાયામાં છે એમ "૧૮ નાણુત્તા થયા. ત્રણ વિકેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચમાં નવ-નવ - ગમ્માના હિસાબે ૪૪૯=૩૬ ગામે થયા. સંસી તિર્યંચ સંસી મનુષ્યમાં નવ-નવ ગમ્માના હિસાબે ૧૮ ગમ્મા થયા. સંજ્ઞી તિર્યંચના ૧૧ નાણત્તા, સંસી મનુષ્યના ૧૨ નાણત્તા એમ ૨૩ નાણત્તા થયા. કુલ ગમ્મા ૩૭૫. (૨૮૮+૬+૭+૩૬+૧૮=૩૭૫) થયા. કુલ નાણત્તા (ફરક) ૨૦૬ (૧૨૮+૧૦-૧૩૬-ર૩=૨૦ થયા)
, એકવીસમે ઉદ્દેશ સમાપ્ત.
૨૨ મે ઉદેશે - ઘર એક વાણવ્યંતર દેવતાનું. અસી તિર્યંચ આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. બાકી પરિમાણ આદિના સર્વ અધિકાર તથા ગમ્મા, નાણત્તા આદિ રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા અસંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ રીતે કહેવા. ગમ્મા ૯, નાણત્તા પ થયા.
- સંજ્ઞાતિય સંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્પની સ્થિતિમાં ઊપજે છે. પરિસાણ આદિ સર્વ અધિકાર તથા ગમા-નાણુત્તા આદિ રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજતા સંજ્ઞી તિર્યંચ, સંસી મનુષ્યમાં કહ્યા એ રીતે કહેવા