________________
ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ૯. ૨૨ થી ૨૩
૫૩૧”
પરંતુ દેવતાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિના ગમ્મા કહેવા, ગમ્મા ૧૮ થયા. નાણુત્તા ૧૮ થયા.
તિય ચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા એ બે પ્રકારના યુગલિયા ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિમાં ઊપજે છે. પરમાણુ-ગમા—નાહ્ત્તા આદિ સ અધિકાર અસુરકુમારમાં ઊજવાવાળા બે પ્રકારના યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા.
=
પરંતુ સ્થિતિ જઘન્ય દસ હાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યની સ્થિતિના ગમ્મા કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્ય યુગલિયાની અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની કહેવી. સ્થિતિ–તિય ચ અને મનુષ્યની બન્નેની જધન્ય એક પચ, ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની કહેવી. ગમ્મા ૧૮(૨૪=૧૮) થયા અને નાણુત્તા ૧૧ (૫+૬=૧૧) થયા. કુલ ગમ્મા ૪૫ (૯+૧૮+૧૮=૪૫) થયા. નાણુત્તા ૩૪ (૫+૧૮+૧૧=૩૪) થયા.
બાવીસમા ઉદ્દેશે સમાપ્ત
ત્રેવીસમે ઉદ્દેશેા :– ઘર એક જ્યાતિષીનું. એ પ્રકારના યુગલિયા આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે ? જઘન્ય પલ્પના આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક પલ્ય એક લાખ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ–ગમ્મા-નાણુત્તા આદિ સર્વાં અધિકાર નાગકુમારની રીતે કહેવા. પરંતુ ત્રીજા ગમ્મામાં મનુષ્યની અવગાહના જઘન્ય એક ગાઉ ઝાઝેરી, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની કહેવી. અને સ્થિતિ જઘન્ય એક પલ્ય એક લાખ વર્ષે ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની કહેવી. ખાકી સર્વ ગમ્મામાં જઘન્ય સ્થિતિ પલ્યના આઠમા ભાગની કહેવી. જ્ઞાન—નથી. અજ્ઞાન-૨, ગમ્મા-૭ કહેવા. (ચેાથા, છઠ્ઠા કહેવા નહિ.)
તિર્યંચ યુગલિયાના ગમ્મા-(૧) પહેલા ગમ્મી-ઔધિક અને ઔષિક-પલ્યના આઠમો ભાગ, પલ્યને આઠમો ભાગ ત્રણ પત્યે પમ, એક લાખ વર્ષ. (૨) ખીજેગો ઔધિક અને જઘન્ય, પલ્યના આઠમો