________________
ગખા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૨૧
૫૨૯
સાગરોપમ પ્રત્યેક વર્ષ, ૩૩ સાગરોપમ પ્રત્યેક વર્ષ. (૩) ત્રીજે ગમ્યો: ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-૩૩ સાગરેપમ કેડપૂર્વ, ૩૩ સાગરોપમ ઝડપૂર્વ
પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને અસંસી મનુષ્ય આવીને મનુષ્યમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કોડ પૂર્વની સ્થિતિમાં ઊપજે છે. બાકી પરિમાણ આદિના સર્વ અધિકાર તથા ગપ્પા નાણતા (ફરક) આદિ તિર્યંચમાં ઊપજતા હેવાના કહ્યા એ રીતે કહેવા.
પરંતુ એટલી વિશેષતા છે કે, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય ૩-૬-૯ મા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવતું સંખ્યાતા ઊપજે છે. અને અસંસી મનુષ્ય છઠ્ઠા ગમામાં જઘન્ય ૧-૨૦૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયના કાળના ૯ ગમ્મા. *
સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષ, અપકાયની ૭૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષની હોય છે.
૧. પહેલા ગમ્મા-ઔષિક અને ઔધિક-અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ. ૨૮૦૦૦ વર્ષ ૪૦૦૦૦ વર્ષ ચાર કેડપૂર્વ.
એ રીતે ઉપગ લગાવી ૮ ગમ્મા બાકીના કહેવા, અસંસી મનુષ્યના ૩ ગમ્મા, સંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ રીતે કહી દેવા.
ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ આવીને મનુષ્યમાં ઊપજે છે. પરિણામ, ગમ્મા, નાણત્તા (ફરક) આદિ સર્વ અધિકાર તિર્યંચમાં કહ્યા એ રીતે કહેવા. ' પરંતુ એટલી વિશેષતા છે કે, ત્રીજા, છઠ્ઠા, નવમા ગમ્મામાં જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા ઊપજે છે. - સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય આવીને મનુષ્યમાં ઊપજે છે. પરિણામ ગમા–નાણત્તા -આદિ સર્વ અધિકાર સંસી તિર્યંચ મનુષ્યના કહ્યા એ રીતે કહેવા,