________________
. A
A
-
શ્રી ભગવત ઉપકમ
વર્ષ, ૪ ઝડપૂર્વ, (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય:-દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત ૪૦ હજાર વર્ષ ૪ અંતમુહૂર્ત. (૬) છઠ્ઠો ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ પૂર્વે ૪૦ હજાર વર્ષ ૪ કેડપૂર્વ. (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક -એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ * કેડપૂર્વ. (૮)- આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય :એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત (૯) નવ ગો ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ -એક સાગરોપમ કોડપૂર્વ, સાગરોપમ ૪ કોડપૂર્વ.
બીજી નારકીના ૯ ગમે (૧) પહેલે ગમે ઔધિક અને ઔધિક - એક સાગરોપમ અંતર્મુહર્ત ૧૨ સાગરોપમ ૪ કેડપૂર્વ (૨) બીજો ગમે ઔધિક અને જઘન્ય - એક સાગરોપમ અંતર્મુહૂર્ત ૧૨ સાગરોપમ ૪ અંતમુહૂર્ત (૩) ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ :- એક સાગરોપમ કોડ પૂર્વ, ૧૨ સાગરોપમ * કોડપૂર્વ, (૪) જે ગમે જઘન્ય અને અધિક :- એક સાગરેપમ અંતર્મુહૂર્ત, ૪ સાગરોપમ * કોઇપૂર્વ, (૫) પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય એક સાગરેપમ અંતર્મુહૂર્ત ૪ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો ગમ્મો જઘન્ય અને ઉત્કૃષ્ટ :- ૧ સાગરેપમ કોડપૂર્વ ૪ સાગરેપમ ૪ ક્રોડપૂર્વ (૭) સાતમે ગમે. ઉત્કૃષ્ટ અને ઓધિક :ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ૪ કોડપૂર્વ (૮) આઠમે ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૩ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ૪ અંતર્મુહૂર્ત (૯) નવમો ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ૩ સાગરેપમ કોડ પૂર્વ, ૧૨ સાગરેપમ ૪ કોડપૂર્વ.
ત્રીજી નારકીના ૯ ગમ્મા જઘન્ય ૩ સાગરેપમ ઉત્કૃષ્ટ ૭ સાગરેપમની સ્થિતિને કહેવા. પહેલે ગમે-ઔધિક અને ઔધિક ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરેપમ ૪ કોડપૂર્વ (૨) બીજે | ગમે ઔધિક અને જઘન્ય – ૩ સાગરોપમ અંતર્મુહૂર્ત ૨૮ સાગ
રેપમ ૪ અંતમુહૂર્ત (૩) ત્રીજે ગમે ઓધિક અને ઉત્કૃષ્ટ :- ત્રણ - સાગરેપમ ક્રોડપૂર્વ. ૨૮ સાગરેપમ ૪ ક્રોડપૂર્વ (૪) ચે ગમે