SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા અધિકાર ભગવતી --ર૪. ઉ-૨૦ પા જઘન્ય અને ઔધિક – ત્રણ સાગરોપમ અંતર્મુહૂર્ત ૧૨ સાગરેપમ ચાર કોડપૂર્વ (૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય – ત્રણ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૧૨ સાગરેપમ ચાર અંતમુહૂર્ત. (૬) છઠ્ઠ ગમ્મા-જાન્ય અને ઉત્કૃષ્ટ :–ત્રણ સાગરેપમ કોડપૂર્વ, ૧૨ સાગરેષમ ચાર કોડપૂર્વ, (૭) સાતમે ગમ્મા ઉત્કૃષ્ટ અને ઔધિક – સાત સાગરેપમ અંતર્મુહૂર્ત ૨૮ સાગરોપમ કોડપૂર્વ (૮) આઠમે ગમ્માઉત્કૃષ્ટ અને જઘન્ય – ૭ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરેપમ ચાર અંતર્મુહૂર્ત (૯) નવમે ગમ્મા–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- સાતસાગરેપમ કોડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ. ' ' ચેથી નારકીના ૯ ગમ્મા-જઘન્ય સાત સાગરેપમ, ઉત્કૃષ્ટ દસ . સાગરેપમની સ્થિતિના કહેવા (૧) પહેલે ગમે-ઓધિક – સાત સાગરેપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર કોડપૂર્વ. (૨) બીજો ગો ઔધિક જઘન્ય- સાત સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ કાગરોપમ ચાર કેડપૂર્વ (૩) ત્રીજે ગમો-ૌધિક અને ઉત્કૃષ્ટ :- સાત સાગરોપમ કેડપૂર્વ, ૪૦ સાગરોપમ ચાર કેડપૂર્વ, (૪) ચોથો ગમે–જઘન્ય અને ઔધિક - સાત સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ–(૫) પાંચમે ગમે-જઘન્ય અને જઘન્ય – સાત સાગરોપમ અંતર્મુહૂર્ત, ૨૮ સાગ પમ ચાર અંતર્મુહૂર્ત. (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ – સાત સાગરોપમ કેડપૂર્વ, ૨૮ સાગરોપમ ચાર કોડપૂર્વ. [૭] સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઔધિક – દશ સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ, [૮] આઠમે ગમે-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- દસ સાગરોપમ અંતર્મુહૂર્ત ૪૦ સાગરોપમ ચાર અંતમુહૂર્ત [૯] નવમે ગમે---- ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- દસ સાગરોપમ કેડપૂર્વ, ૪૦ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ. પાંચમી નારકીને ૯ ગમ્મા–જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિના કહેવા. (૧) પહેલા ગમ્મા-ઓધિક અને ઔધિકઃદસ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૬૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ, (૨) બીજા ગમ્મા ઔધિક અને જઘન્ય–દસ સાગરોપમ અંતર્મુહૂર્ત, ૬૮ સાગર
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy