SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા અધિકાર ભગવતી શ, ૨૪ હું. ૨૦ Mok ઉત્કૃષ્ટ પોતપોતાના સ્થાનમાં જે અવગાહના કહી છે એનાથી બે ગણી હાય છે. સ’ઠાણ-હુંડક, ઉત્તરવૈક્રિય કરે તે પણ હુંડક. પહેલી બીજી નારકીમાં એક કાપેાત લેવા, ત્રીજી કાપેાત અને નીલ, ચેાથીમાં એક નીલલેશ્યા, પાંચમીમાં બે-નીલ અને કૃષ્ણ. ઠ્ઠીમાં એક કૃલેશ્યા. સાતમીમાં એક કૃષ્ણ (મહાકૃષ્ણ ) દૃષ્ટિ ૩, જ્ઞાન-પડેલી નારકીમાં ત્રણ જ્ઞાનની નિયમા, ૩ અજ્ઞાનની ભજના, બીજીથી સાતમી નારકી સુધી ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાનની નિયમા, યાગ–૩, ઉપયાગ-ર, સંજ્ઞા-૪, કષાય–૪, ઇન્દ્રિય-૫, સમુદ્ઘાત–૪, વેના ૨, વેઢ–એક ( નપુ ંસક ) આયુષ્ય-પહેલી નારકીનુ જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક સાગરોપમ ખીજી નારકીનુ જઘન્ય એક સાગરેામપ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, ત્રીજી નારકીનું જઘન્ય ત્રણ સાગરાપમ, ઉત્કૃષ્ટ સાત સાત્રરાપમ, ચેાથી નારકીનું જઘન્ય ૭ સાગરેપમ ઉત્કૃષ્ટ દસ સાગરાપમ, પાંચમી નારકીનું જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૭ સાગરેાપમ. ઠ્ઠી નારકીનુ જઘન્ય ૧૭ સાગરેાપમ ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું. સાતમી નારકીનું જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું છે. અધ્યવસાય--એ શુભ અને અશુભ. અનુબંધ-આયુષ્ય અનુસાર. કાયસ વેધના એ ભેઢ-ભવાદેશ અને કાળદેશ. ભવાદેશની અપેક્ષાએ પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. સાતમી નારકીમાં ૬ (પહેલાના) ગમ્મા અપેક્ષાએ ૨ ભવ અને છ ભવ કરે છે. ત્રણ (પાછળના) ગમ્મા અપેક્ષાએ ૨ ભવ અને ૪ ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ નવ ગમ્મા હાય છે. પહેલી નારકીના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા (૧) પહેલા ગમ્મા ઔધિક અને ઔધિક : દસ હજાર વર્ષ અંતર્મુહૂત ચાર સાગરોપમ ૪ કડપૂ (૨) બીજો ગમ્મા-ઔધિક અને જઘન્ય :- દસ હજાર વર્ષ અંતર્મુહૂત ચાર સાગરાપમ ૪ અંતર્મુહૂત (૩) ત્રીને ગમ્મા-ઔધિ અને ઉત્કૃષ્ટ :-દસ હજાર વર્ષ ક્રેાડપૂર્વ ૪ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ (૪) ચેાથેા ગમ્મા-જધન્ય અને ઔષિકઃ-દસ હજાર વર્ષ અંતર્મુહૂત ૪૦ હુંજાર
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy