________________
Hoi
શ્રી ભગવતી ઉપમ’ સંખ્યાતા ભવ. કાલાદેટાની અપેક્ષાએ જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ કહે. ગમ્મા ૧૦૨ થયા, નાણત્તા ૮૯ થયા.
અઢારમે ઉદેશેઃ ઘર એક તેઈન્દ્રિયનું ૧૨ દારિકના જીવ તેઈન્દ્રિયમાં આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે ? જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૪૯ દિવસની સ્થિતિમાં ઊપજે છે. બાકી અધિકાર (દ્ધિ આદિ) બેઇન્દ્રિયની જેમ કહેવું.
પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૪૯ દિવસની સ્થિતિના કહેવા. ગમ્મા ૧૦૨ નાણત્તા (ફરક) ૮૯ થયા.
ઓગસ ઉદેશેઃ ઘર એક રેન્દ્રિયનું. ૧૨ દારિકના જીવ આવીને ચોરેન્દ્રિયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિતિમાં ઊપજે છે. બાકી અધિકાર બેઈન્દ્રિયની રીતે કહે.
પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિતિના કહેવા. ગમ્મા ૧૦૨ થયા. નાણત્તા ફરક) ૮૯ થયા.
વીસમે ઉદેશે? ઘર એક તિર્યંચ પંચેન્દ્રિયનું. સાત નારકીના નેરિયા આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે ? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિમાં આવીને ઊપજે છે. પરિ માણુ-એક સમયમાં ૧-૨-૩ યાવત્ સંખ્યાતા–અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ-નારકીમાં સંઘયણું નથી હોતું. અશુભ પુગલ પરિણમે છે. અવગાહના – જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ પહેલી નારકીની શા ધનુષ ૬ આંગૂલની બીજી નારકીની ૧પ ધનુષ્ય ૧૨ આંગૂલની ત્રીજી નારકીની ૩૧ ધનુષ્યની, ચેથી નારકીની ૬રા ધનુષ્યની, પાંચમી નારકીની ૧૨૫ ધનુષ્યની, છઠ્ઠી નારકીની ૨૫૦ ધનુષ્યની, સાતમી નાર કીની ૫૦૦ ધનુષ્યની હોય છે. જે ઉત્તર વૈકિય કરે તે જઘન્ય આંગૂર લને સંખ્યાતમે ભાગ,