________________
ગમ્મા અધિકાર ભગવતી શ૨૪ . ૧૫થી ૨૦ - ૫૭ - પંદરમે ઉદેશે – ઘર એક વાયુકાયનું. ૧૨ દારિકના જીવ આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં આવીને ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ હજાર વર્ષની સ્થિતિમાં આવીને ઊપજે છે. બાકી સર્વ અધિકાર તેઉકાયની રીતે કહી દેવા.
પરંતુ એટલી વિશેષતા છે કે, કાળના નવ ગમ્મા જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની સ્થિતિમાં કહેવા. ગમ્મા ૧૦૨, નાણત્તા (ફરક) ૮૯ થયા.
સેળ ઉદેશે - ઘર એક વનસ્પતિકાયનું. ૨૬ સ્થાનના જીવ આવીને વનસ્પતિકાયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. બાકી સર્વ અધિકાર (દ્ધિ આદિ) પૃથ્વીકાયની રીતે કહેવા. "
પરંતુ એકલી વિશેષતા છે કે, કાળના ૯ ગમ્મા જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિની અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિના કહેવા. પરંતુ એટલે ફરક કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય એમાં ૪ ગમ્મા (૧-૨-૪૫) માં, પરિમાણ-સમય સમય વિરહ રહિત અનંતા ઊપજે છે. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ર ભવ ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્તકાલ. ગમ્મા ૨૫૨૨૫, અસંજ્ઞી મનુષ્યના ૩=૨૨૮ થયા. નાણત્તા (ફરક) ૧૪૫ થયા. - સત્તર ઉદેશે? ઘર એક બેઈદ્રિયનું ૧૨ દારિકના જીવ આવીને બેઈન્દ્રિયમાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સ્થિતિમાં ઊપજે છે. બાકી ઋદ્ધિ આદિને અધિકાર પૃથ્વીકાયની જેમ કહેવો.
પરંતુ એટલી વિશેષતા છે કે કાલના ૯ ગમ્મા જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની સ્થિતિ કહેવી જોઈએ. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય એ આઠ પ્રકારના છ બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય. એના ગમ્મા ૪ (૧-૪-૫)માં ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ. ઉત્કૃષ્ટ