SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ આ ભગવત ઉપક્રમે ૩. સંસી મનુષ્ય મરીને ૧૫ સ્થાનમાં [પહેલી ૧ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ તિષી, ૧-૨ દેવલેક=૧૫ જાય. તેમાં ૮-૮ બોલમાં નાણત્તા પડે છે. જઘન્ય ગમે ત્રણ તેમાં પાંચ નાણત્તા. [૧] અવગાડના પ્રત્યેક આંગૂલની [૨] ત્રણસાન અને ત્રણ અજ્ઞાનની ભજના [૩] સમુઘાત પાંચ [૪નું આયુષ્ય પ્રત્યેક માસ [૫] અનુબંધ આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે, જેમાં ત્રણ નાણત્તા [૧] અવગાહના ૫૦૦ ધનુષ્ય [૨] આયુષ્ય કાડપૂર્વ [૩] આયુષ્ય પ્રમાણે અનુબંધ ૧૫ સ્થાનમાં. એક એક સ્થાને ૮-૮ નાણત્તા પડે છે. એટલે ૧૫૪૮=૧૨૦ થયા, અને કુલ ૪૪૭ નાણત્તા થયા. - ૪. સંસી મનુષ્ય મરીનેને ઐકિયનાં ૧૯ સ્થાનોમાં (૨ થી ૭ નરક, ૧૦ દેવલેક, રૈવેયકને ૧, ચાર અનુત્તર વિમાનને ૧, સર્વાર્થસિધ્ધને ૧=૧૯) જાય તો તેમાં ૬-૬ બેલના નાણત્તા પડે છે. જધન્ય ગમ્મા ત્રણ છે. તેને નાણત્તા ત્રણ પડે તે [૧] અવગાહના પ્રત્યેક હાથની [૨] આયુષ્ય પ્રત્યેક વર્ષ, [૩] અનુબંધ આયુષ્પ પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમે ત્રણ છે. તેમાં નાણત્તા ત્રણ પડે તે [૧] અવગાહના ૫૦૦ ધનુષની [૨] આયુષ્ય કોડપૂર્વ [૩] અનુબંધ આયુષ પ્રમાણે, ૧૯ સ્થાનમાં એક એક સ્થાને ૬-૬ નાણુત્તા પડે છે. એટલે ૧૯૪૬ ૧૧૪, અને કુલ પ૬૧ થયા. પ. જુગલિયા મનુષ્ય મરીને શૈક્રિયનાં ૧૪ સ્થાનમાં (૧) ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ તિષી, ૧-૨ દેવલેક = ૧૪) જાય તે ૬-૬ બેલના નાણત્તા પડે છે. જઘન્ય ગમે ત્રણ છે. તેમાં નાણત્તા ત્રણ (૧) ભવનપતિ તથા વાણવ્યંતરમાં જવાવાળાની અવગાહના ૫૦૦ ધનુષ્ય ઝાઝેરી, તિષીમાં જવાવાળાની અવગાહના ૯૦૦ ધનુષ્ય ઝાઝેરી, પ્રથમ દેવલોકમાં જવાવાળાની અવગાહના ૧ ગાઉની, બીજા દેવલોકમાં જવાવાળાની અવગણના ૧ ગાઉ ઝાઝેરી. (૨) આયુષ્ય : ભવનપતિ અને વાણવ્યંતરમાં જવાવાળાની કેડપૂર્વ ઝાઝેરી, જોતિષમાં જવાવાળાની સ્થિતિ પલ્યને આઠમે ભાગ. પ્રથમ દેવલેકમાં જવાવાળાની સ્થિતિ એક પલ્યની અને બીજા દેવલોકમાં
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy