________________
ગમ્મા અધિકાર ભગવતી શ. ૨૪ ઉ. ૧થી૪
જનારનું આયુષ્ય એક પલ્ય ઝાઝેરુ (૩) અનુબંધ: આયુષ્ય પ્રમાણે ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણું છે. તેમાં નાણુત્તા ત્રણ પડે છે. (૧) અવગાહના ત્રણ ગાઉની (૨) આયુષ્ય ૩ પલ્ય (૩) અનુબંધ આયુષ્ય પ્રમાણે એ પ્રમાણે ૮૪ નાણત્તા મનુષ્ય જુગલિયાના થયા.
૬. તિર્યંચ જુગલિયા મરીને ઉપર પ્રમાણે કિયના ૧૪ સ્થાનમાં જાય છે તેમાં ૫-૫ બેલના નાણત્તા પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણુત્તા ત્રણ. ૧ અવગાહના :-સર્વેમાં જઘન્ય તે પ્રત્યેક ધનુષ્યની અને ઉત્કૃષ્ટ ભવનપતિ અને વાણુવ્યંતરમાં જવાવાળાની ૧૦૦૦ ધનુષ્ય ઝાઝેરી, જોતિષીમાં જવાવાળાની ૧૮૦૦ ધનુષ્ય ઝાઝેર એક દેવલોકમાં જવાવાળાની બે ગાઉની અને બીજા દેવલોકમાં જવાવાળાની અવગાહના બે ગાઉ ઝાઝેરી (૨-૩). આયુષ્ય અને અનુબંધ મનુત્ય જુગલિયા પ્રમાણે ઉત્કૃષ્ટ ત્રણ છે. તેમાં નાણુત્તા પડે બે તે આયુષ્ય ત્રણ પલ્યનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે ૧૪૪૫૭૦ થયા અને કુલ ૭૧૫ નાણત્તા થયા.
છે. ઉપરોક્ત ૧૪ પ્રકારના દેવતા મરીને પૃથ્વી, અપ અને વનસ્પતિમાં જાય તે નાણત્તા પડે ચાર ચાર જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમ્મા ૩-૩ છે તેમાં ૨-૨ નાણાં પડે છે. આયુષ્ય અને અનુબંધ પિતપોતાના સ્થાન પ્રમાણે, જઘન્ય ઉટ અયુ અને તે પ્રમાણે અનુબંધ એટલે ૧૪ સ્થાનને ૪ નાણાથી ગુણતાં ૧૪૪૪=૩૬, પૃથ્વીના ૨૬ અપના, ૫૬ વનસ્પતિના ૫૬૪૩=૧૬૮ અને સર્વ મળી ૮૮૩ નાણુત્તા થયા. ૮. પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં આવે તે નાણત્તા ૬-૬ પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ છે. તેમાં નાણા ૪ તે (૧) વેશ્યા ૩. (૨) આયુષ્ય અંતમૂહૂર્તનું, (૩) અશુભ અધ્યવસાય (૪) અનુબંધ આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ છે, તેમાં ત્રણ નાણુત્તા પડે છે તે ૧-૨ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ અને અનુબંધ આયુ પ્રમાણે. અપકાય મરીને પૃથ્વીકાયમાં આવે. તે તેમાં ના પડે છે ઉપર પૃથ્વીકાયવ - તેઉકાય મરીને પૃથ્વીકાયમાં આવે તો તેમાં નાણા પાંચ તે ઉપરના છમાંથી એક વેશ્યાને નાણ. જઘન્ય ગુસ્સામાં નથી માટે તે બાદ કરીને પાંચ. વાયુ મરીને