SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા અધિકાર ભગવતી ૧. ૨૪ ૭. ૧થી૨૪ પ [ફરક] પડે છે. જઘન્ય ગમ્મા [જઘન્ય સ્થિતિવાળા જાય તેને જન્ય ગમ્મા કહે છે] ત્રણ છે. જેમાં નાણુત્તા પડે ત્રણ તે આયુષ્ય, અધ્યવસાય અને અણુબંધ. એ ત્રણ બતાવે છે. આયુષ્ય અંતર્મુહૂર્તનું, અધ્યવસાય નારકીમાં જનારના અશુભ અને દેવતામાં જનારના શુભ હોય છે. તથા અનુબંધ [ગતિ, જાતિ આઉિ છ ખેલ] આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમ્મા [ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જાા તે] ત્રણ છે. તેના નાગુત્તા એ પડે. આયુષ્ય અને અનુબંધ એ છે તે બતાવે છે. આયુષ્ય ક્રેડપૂર્વનું અને અનુબંધ આયુષ્ય પ્રમાણે. ૧૨ સ્થાનમાં એક એક સ્થાને ૫-૫ નાણુત્તા પડે છે. એટલે ૧૨૪૫=૯૦ નાત્તા થયા. ર. સંગીતિ ચ અરીને વૈક્રિયના ૨૭ સ્થાનમાં જાય. [૭ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યાતિષી, ૧ થી ૮ દેવલાક=૨૭] જેમાં ૧૦ ૧૦ એ ખેલના નાણુત્તા પડે છે. જઘન્ય ગમ્મા ત્રણ નાત્તા આઠ [નવમાંથી જોગ બાદ કરવા] પડે છે. [૧] અવગાહના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક ધનુષ્યની [૨] લેશ્યા : તે નારકીમાં જનારને ત્રણ લેફ્યા. ભવનપતિથી ૧-૨ દેવલેાક સુધી જનારને ચાર લેફ્યા હેાય છે. ૩-૪-૫ દેવલાકમાં જનારને પાંચ લેશ્યા ડાય છે. ૬-૭-૮ દેવલાકમાં લેશ્યામાં ફેર પડતા નથી. (૩) દૃષ્ટિ : તે જ્યાતિષી સુધીના ૧૯ સ્થાનમાં જનારને એક મિથ્યા દૃષ્ટિ અને ૧ થી ૮ દેવલાકમાં જનારને અને દૃષ્ટિ લાલે છે. (૪) જ્ઞાન જ્યાતિષી સુધી ૧૯ સ્થાનમાં જનારમાં બે અજ્ઞાન હેાય છે. અને ૧ થી ૮ દેવલેાકમાં જનારમાં એ જ્ઞાન અને બે અજ્ઞાન લાલે છે. (૫) સમુદ્વ્રાતઃ ત્રણ લાલે છે. (૬) આયુષ્ય : અંતર્મુહૂતનું (૭) અધ્યવસાયઃ નારકીમાં જનારના અશુભ અને દેવલાકમાં જનારના શુભ. (૮) અનુબંધ આયુષ્યના પ્રમાણુમાં, ઉત્કૃષ્ટ ગમ્મા ત્રણ. તેમાં નાપુત્તા એ પડે છે. [૧] આયુષ્ય [૨] અનુબંધ. તે રેડપૂર્વનું આયુષ્ય અને અનુબ ંધ તેટલા જ પ્રમાણુ. એ કુલ ૧૦ નાણુત્તા થયા. ૨૭ રથાનમાં એક એક સ્થાને ૧૦-૧૦ લાલે. એટલે ૨૭૧૦=૨૭૦ નાણુત્તા થયા. પણું ૬-૭-૮ દેવલેાકમાં લેફ્યાના ફરક નથી. માટે ત્રણ છાડ કરતાં ૨૬૭ શેષ રહે છે અને તેમાં ઉપરના ૬૦ ભેળવતાં કુલ ૩૨૭ નાણુત્તા થયા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy