SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ est ગમ્મામાં જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે. આવવા આશ્રી પ્રથમના છ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૬ ભવ કરે અને પાછળના ત્રણ ગમ્મામાં આવવા આશ્રી જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. (૪) સંજ્ઞી મનુષ્ય મરીને વૈક્રિયનાં ૧૫ સ્થાનમાં જાય તેા (૧ પ્રથમ નરક, ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર ૧, જ્યાતિષી ૧, અને ૧-૨ દેવલેાક એ-૧૫) જઘન્ય પ્રત્યેક માસની અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિવાળા જાય. ત્યાં પોતાના સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તેા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ કરે. (૫) સંજ્ઞી મનુષ્ય મરીને ૧૧ સ્થાનમાં જાય તે (૨-૩-૪-૫-૬ નક, ૩-૪-૫-૬-૭-૮ દેવલેાક સુધી કુલ ૧૧) જઘન્ય પ્રત્યેક વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિવાળા જાય. ત્યાં પોતાના સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તેા જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૬) સંજ્ઞી મનુષ્ય મરીને છ મી નરકમાં જાય તે! સ્થિતિ પૂર્વવત્ ભવ કરે તેા જઘન્ય અને ઉત્કૃષ્ટ એ કરે. (૭) સંસી મનુષ્ય મરીને ૯-૧૦-૧૧-૧૨ દેવલાકના ચાર અને નવથૈવેયકના એક એ પાંચ સ્થાનમાં જાય તે સ્થિતિ પૂર્વવત્, ભવ કરે તેા જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ તથા આવવા આશ્રી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૬ ભવ કરે. (૮) સંજ્ઞી મનુષ્ય મરીને ચાર અનુત્તર વિમાનના એક સ્થાનમાં જાય તે પૂર્વવત્ સ્થિતિવાળા જાય, ભવ કરે તે જાત્રા આશ્રી જઘન્ય ૩ ઉત્કૃષ્ટ ૫ તથા આવવા આશ્રી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. (૯) મનુષ્ય મરીને સર્વાર્થસિદ્ધના એક સ્થાનમાં જાય તો પૂર્વવત્ સ્થિતિવાળા જાય, ભવ કરેતા જાવા આશ્રી ૩ ભવ અને આવવા આશ્રી ૨ ભવ કરે. (૧૦) જુગલિયા મનુષ્ય ને તિર્યંચ મરીને વૈક્રિયના ૧૪ સ્થાનમાં જાય (૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર ૧ જ્યાતિષી તથા ૧-૨ દેવલાકે એ-૧૪) તે। ભવનપતિ વાણવ્યંતરમાં જઘન્ય ક્રેડ પૂર્વ ઝાઝેરી સ્થિતિવાળા જાય. જ્યાતિષીમાં જાય તેા જઘન્ય પલ્યના આઠમા ભાગની સ્થિતિવાળા હાય તે જાય. ૧ દેવલેાકમાં જઘન્ય ૧ પલ્યની સ્થિતિવાળા જાય, અને બીજા દેવલાકમાં એક પલ્ય ઝાઝેરી સ્થિતિવાળા જાય. ઉત્કૃષ્ટ સ॰માં ત્રણ પલ્ય સમજવા. ત્યાં અહીંની સ્થિતિથી વધારે મળે નહિ, ભવ કરે તેા જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. [૧૧] ઉપરોક્ત ૧૪ સ્થાનના દેવા મરીને પૃથ્વી,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy