________________
ગમ્મા આધકાર ભગવતી શ-૨૪. ઉં-૧થી ૨૪.
છS તિર્યચ, ૪૪૩=૧ર થયાં. ત્રીજા દેવલોકથી ૮ દેવક–એ છ ઘરમાં ૨–૨ સ્થાનથી જીવ આવે છે. તે સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય ૬૪=૧૨ સ્થાન થયાં. ઉપરના ચાર દેવકનાં જ ઘર, નવરૈવેયકનું ૧ ઘર, ચાર અનુત્તર વિમાનનું ૧ ઘર, અને સર્વાર્થસિદ્ધનું એક ઘર-કુલ ૭ ઘરમાં એક એક કરીનથી જીવ આવે છે. તે સંસી મનુષ્ય ૭૪૧=૦ સ્થાન થયાં. પૃથ્વી, અપ, વનસ્પતિ–એ ત્રણ ઘરમાં ૨૬-૨૬ સ્થાનેથી જીવ આવે છે. તે ૧૪ ઘર વૈકિયનાં, અને ૧૨ ઔદારિકનાં ૨૬૪=૭૮ સ્થાન થયાં.
તૈજસ-વાયુ અને ત્રણ વિકસેંદ્રિય એ પાંચ ઘરમાં ૧૨-૧૨ સ્થાનેથી જીવ આવે છે. તે ૧૨ દારિકનાં પX૧૨૬૦ સ્થાન થયાં. તિર્યંચના ઘરમાં ૩૯ સ્થાનથી જીવ આવે છે. તે ૨૭ વૈક્રિય (૧ નરકથી ૮ દેવલેક સુધીના) અને ૧૨ દારિકના ૨૭-૧૨-૩૯ સ્થાન થયાં. મનુષ્યના એક ઘરમાં ૪૩ સ્થાનેથી જીવ આવે છે તે ૩૩ વક્રિયના (૭ મી નરક બાદ) ૧૦ ઔદ્યારિક (તેજે–વાયુ બાદ) ૩૩+૧૦=૪૩ સ્થાન થયાં. એ સર્વ ૩૨૧ સ્થાન થયાં.
(૪) થા બેલે ભવનાં સ્થાન ૧૬:– (૧) અસંજ્ઞી તિર્યંચ મરીને વૈક્રિયના ૧૨ સ્થાનમાં (૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર અને ૧ પ્રથમ નરક-એ ૧૨ સ્થાનમાં) જાય તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાડપૂર્વ સુધીની સ્થિતિવાળે જાય. અને ત્યાં સ્થિતિ પામે તે જઘન્ય ૧૦ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમા ભાગની પામે, ભવ કરે તે જઘન્ય ઉત્કૃષ્ટ છે. (૨) સંજ્ઞીતિર્યંચ મરીને વૈક્રિયનાં ૨૬
સ્થાનેમાં જાય તો (૧ થી ૬ નરકના ૬, ભવનપતિ ૧૦, વાણુવ્યંતર ૧, જોતિષી ૧, અને ૮ દેવકના ૮ મળીને કુલ ર૬) જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિવાળે જાય, અને ત્યાં પિતાના
સ્થાન પ્રમાણે સ્થિતિ પામે, ભવ કરે તો જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ કરે. (૩) સંજ્ઞી તિર્યંચ મરીને ૭ મી નરકમાં જાય તે પૂર્વવત્ સ્થિતિવાળે જાય અને ત્યાં સ્થાન પ્રમાણે સ્થિતિ પામે. ભવ કરે તે ૧-૨-૪ ૫-૭–૮ ગમ્મામાં જાવા આશ્રી જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૩-૬-૯