SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ગMા અધિકાર જમવતી . ૨૪ છે. ૧થી ૨૪. અપ, વનસ્પતિમાં જાય તે સ્થિતિ પિતપોતાના સ્થાન પ્રમાણે ભવ કરે તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨, ભવ કરે. [૧૨] પાંચ સ્થાવર મરીને ચાર સ્થા વરમાં જાય, ચાર સ્થાવર મરીને વનસ્પતિમાં જાય. વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય. સ્થિતિ પિપિતાના સ્થાન પ્રમાણે ભવ કરે તે ૩-૬-૭-૮-૯ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ અને ૧-૨-૪–૫ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ભવ કરે, વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય તે જઘન્ય ૨, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. [૧૩] પાંચ સ્થાવર મરીને ૩ વિકલેંદ્રિયમાં જાય અને ૩ વિકસેંદ્રિય મરીને પાંચ સ્થાવરમાં જાય, સ્થિતિ પૂર્વવત્ ભવ કરે તે પાંચ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ અને ૪ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. [૧૪] દારિકના ૧૨ સ્થાનના છ મરીને તિર્યંચ પચેદ્રિયમાં જાય, અને તિર્યંચ પંચેંદ્રિય મરીને ૧૨ સ્થાનમાં જાય, સ્થિતિ પૂર્વવત્, ભવ કરે તે જધન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. [૧૫] તેજે વાયુ વિના ઔદારિકના દસ સ્થાનના જીવ મરી મનુષ્યમાં જાય અને મનુષ્ય મરીને ૧૦ સ્થાન દારિકમાં જાય, સ્થિતિ પૂર્વવત્ , ભવ કરે તે જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. [૧૬] મનુષ્ય મરીને તેને વાયુમાં જાય તે સ્થિતિ પૂર્વજ, ભવ કરે તે જન્ય અને ઉત્કૃષ્ટ એ ભય કરે ? પાંચમે ગમ્મા દ્વારઃ નવ પ્રકારના ગમ્માની વ્યાખ્યા - (૧) ગમે પહેલે: “ઓધિક અને ઔધિક એ રીતે સમજવાને છે કે અહીંથી જનાર જવની સ્થિતિ લેવી. ત્યાં ઉત્પત્તિ સ્થાનની પણ જઘન્ય સ્થિતિ સમજવી અથવા અહીંથી જનાર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ત્યાં ઉત્પત્તિ સ્થાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. | ગમે બી : “ઓધિક અને જઘન્ય’ એ પ્રમાણે સમજવું કે, અહીંથી આવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી. અને ત્યાં ઉત્પત્તિ સ્થાનની જઘન્ય સ્થિતિ લેવી. | ગમે ત્રીજો: “ઓધિક અને ઉત્કૃષ્ટ એ રીતે સમજે કે, અહીંથી ચવીને ત્યાં ઊપજનાર જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સ્થિતિ લેવી, અને ઉત્પત્તિના સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. . . .
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy