________________
ત્રણ બંધ ભગવતી
શ—૨૦. ૭
૪૫૯
જ્ઞાનના વિષય ૫, અજ્ઞાનના વિષય ૩ એ કુલ મળી ૫૫ બેલ થયા. સમુચ્ચય જીવમાં એ ૫૫ એલ લાગે છે. નારકીમાં ૪૪ ખેલ લાગે છે. [ઉપર કહેલ ૫૫માંથી ૨ વેઢ, ૨ શરીર, ૩ લેસ્યા ૨, જ્ઞાન ૩, અજ્ઞાનના વિષય એ ૧૧ ખેલ ઓછા થયા]. ભવનપતિ અને વાયુષ્ય તર દેવામાં ૪૬ બેલ લાલે છે. [ઉપર ૪૪ કહ્યા છે એમાંથી ૧ નપુંસકવેઢ
ઓ થયા. એ વેદ અને એક લેસ્યા એ ૩ ખેાલ વધી ગયા.] જ્યોતિષી દેવામાં ૪૩ ખેલ લાલે. [ઉપરના ૪૬ માંથી ૩ લેસ્યા ઓછી થઈ]. વૈમાનિક દેવામાં ૪૫ ખેલ લાશે. [ઉપરના ૪૩ ખેલમાં ૨ લેશ્યા વધી]. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૩૫ એલ લાભે છે. કર્મ બંધ ૮, કર્મ ઉય ૮, વેઢ ૧, દર્શનમેાહનીય ૧, ચારિત્ર મેાહનીય ૧, શરીર ૩, સંજ્ઞા ૪, લેસ્યા ૪, દૃષ્ટિ ૧, અજ્ઞાન ૨, અજ્ઞાનના વિષય ૨, એ સમળી ૩૫ થયા. તેઉકાયમાં ૩૪ ખેલ લાલે [ઉપર કહેલ મેલેામાંથી ૧ લેશ્યા ઓછી થઈ]. વાયુકાયમાં ૩૫ ખેલ લાલે છે. [ઉપરના ૩૪ એલેામાં ૧ શરીર વધ્યુ] ત્રણ વિકલેંદ્રિયમાં ૩૯ ખેલ લાભે છે. [ઉપરના ૩૪ બેલામાં ૧ દૃષ્ટિ, ૨ જ્ઞાન, ૨ જ્ઞાનના વિષય એ પાંચ ખેલ વધ્યા] તિયંચ પંચે દ્રિયમાં ૫૦ ખાલ લાભ. [૫૫ માંથી ૧ શરીર, ૨ જ્ઞાન, ૨ જ્ઞાનના વિષય એ પાંચ બેલ ઓછા થયા]. મનુષ્યમાં ૫૫ ખેલ લાજે.
૨૪ દંડકમાં જેટલા જેટલા ખેાલ લાલે છે, એ સવ માં પ્રત્યેકમાં જીવપ્રયોગબંધ, અંતરખંધ અને પરંપરબંધ એ ત્રણે બંધ લાભે છે.
mmm-mmm
કર્મ અને અકર્મભૂમિ
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦. ઉ. ૯ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! કર્મભૂમિ
કેટલી છે ?
સહાવીર ઃ હે ગૌતમ ! પંદર છેઃ પાંચ ભરત, પાંચ ઐવત અને પાંચ મહાવિદેહ.
ગૌત્તમ : હું ભગવન્ ! અકમ ભૂમિ કેટલી કહી છે ?