SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર શ્રી ભગવતી ઉપમ આ પ્રમાણે “સર્વ ઉષ્ણ સર્વ રક્ષ થી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગો આ પ્રમાણે બને છે! ૧. સર્વ ઉષ્ણ સર્વ રૂક્ષ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ છઠ્ઠો ચોસઠ (૬૪ ભાંગાનો) થયે. આ પ્રમાણે છે એસઠિયાના ૩૮૪ (૬૪૬૪=૩૮૪) ભાંગા થયા. સાત સંગી (સાત સ્પર્શના સંગથી બનવાવાળા) પ૧૨ ભાંગા આ પ્રમાણે બને છે. પહેલા ૧૨૮ માં – ૧. “સર્વ કર્કશ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ, એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ” તેના ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. તેને માટે આ આંક ઉપર ધ્યાન દેવાથી તે ભાંગા સરળતાથી બેલી શકાય છે. : ૩૧૧૧૧૧૧, ૩૧૧૧૧૧૨, ૩૧૧૧૧૨૧, ૩૧૧૧૧૨૨, ૩૧૧૧૨૧૧, ૩૧૧૧૨૧૨, ૩૧૧૧૨૨૧. ૩૧૧૧૨૨૨, ૩૧૧૨૧૧૧, ૩૧૧૨૧૧૨, ૩૧૧૨૧૨૧, ૩૧૧૨૧૨૨, ૩૧૧૨૨૧૧, ૩૧૧૨૨૧૨, ૩૧૧૨૨૨૧, ૩૧૧૨૨૨૨, ૩૧૨૧૧૧૧, ૩૧૨૨૧૧૨. ૩૧૨૧૧૨૧, ૩૧૨૧૧૨૧, ૩૧૨૧૨૧૧, ૩૧૨૧૨૧૨, ૩૧૨૧૨૨૧, ૩૧૨૧૨૨૨, ૩૧૨૨૧૧૧, ૩૧૨૨૧૧૨, ૩૧૨૨૧૨૧, ૩૧૨૨૧૨૨, ૩૧૨૨૨૧૧, ૩૧૨૨૨૧૨, ૩૧૨૨૧૨૧, ૩૧૨૨૨૨૨. આ બત્રીસ ભાંગ એકત્રીસ લાખના આંકથી કહ્યા છે. એવી રીતે ૩૨ ભાંગા બત્રીસ લાખના આંકથી કહી દેવા જોઈએ. એ ૬૪ ભાંગા સર્વ કર્કશના કહ્યા છે, અર્થાત્ પહેલાં જ્યાં ત્રણને આંક છે ત્યાં સવ કહી દેવા જોઈએ. પછી જ્યાં ૧ ને આંક છે ત્યાં “એક ભાગ” કહી દેવું જોઈએ અને જ્યાં બેને આંક છે ત્યાં “અનેક ભાગ’ કહી દેવા જોઈએ. જે પ્રમાણે સર્વ કર્કશના ૬૪ ભાંગા કહ્યા છે તે જ પ્રમાણે સર્વ મૃદુ થી ૬૪ ભાંગા કહી દેવા જોઈએ. આ ૧૨૮ ભાંગા થયા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy