SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ આ રીતે સર્વ ગુરુ સર્વ રૂક્ષ’થી ૧૬ ભાંગેા કહી દેવા જોઇએ. વદિના ભાંગા ભગવતી શ ૨૦ . ૫ તેને પહેલે ભાંગેા આ પ્રમાણે બને છે : – ૧. સર્વે ગુરુસ રૂક્ષ એ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ. ભાગ ક શ એક ભાગ મૃદુ આ રીતે સ` લઘુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગેા કહી દેવા. તેના પહેલે! ભાંગા આ પ્રમાણે અને છે : ૧. સર્વ લઘુ સ રૂક્ષ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ. - ૧. સ લઘુ સર્વ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ શીતુ એક ભાગ ઉષ્ણુ. આ રીતે સર્વ લઘુ સર્વ રૂક્ષ’થી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેના પહેલા ભાંગેા આ રીતે અને છે : એક ભાગ કશ એક ભાગ મૃદુ આ પાંચમે ચેાસિયેા ( ૬૪ ભાંગાના ) થયેા. છઠ્ઠો ચાસિયા આ રીતે બને છે: સર્વ શીત સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેનો પહેલા ભાંગે। આ પ્રમાણે બને છે – : ૧. સર્વ શીત સર્વ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ પ્રમાણે ‘ સર્વ જોઈએ. તેનો પહેલા ભાંગેા ૧. સર્વ શીત સ શીત સર્વ રૂક્ષ ’થી ભાંગા ૧૬ કહી દેવા આ પ્રમાણે અને છે:-- રૂક્ષ એક ભાગ કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ. આ પ્રમાણે ‘સર્વ ઉષ્ણુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગા કહી દેવા જોઇએ. તેનો પહેલા ભાંગે! આ પ્રમાણે અને છે – : ૧. સર્વ ઉષ્ણુ સ સ્નિગ્ધ એક ભાગ કશ એક ભાગ મૂહુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy