SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રી ભગવતી ઉપક્રમ એવી રીતે “સર્વ મૃદુ સર્વ રક્ષથી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે ૧. સર્વમૃદુ સર્વરૂક્ષ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. આ ત્રીજે સહિયે [૬૪ ભાંગનો થયો. ચોથે ચેસદિયે આ રીતે બને છેઃ “સર્વ ગુરુ સર્વ શીત થી ૧૬ ભાંગ કહી દેવા. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે. ૧. સર્વ ગુરુ સર્વ શીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ ગુરુ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાંગો આ પ્રમાણે બને છે ૧. સર્વ ગુરૂ સર્વ ઉષ્ણ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ લઘુ સર્વ શીતરથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગ આ પ્રમાણે બને છે – ૧. સર્વ લઘુ સર્વ શીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે “સર્વ લઘુ સર્વ ઉષ્ણુ થી ૧૬ ભાગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાંગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ લઘુ સર્વ ઉષ્ણુ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. આ રીતે ચેથા ચેસ ડે (૬૪ ભાંગાને) થયે. પાંચમ સઠિયે આ પ્રમાણે બને છે. “સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ થી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલો ભાગે આ પ્રમાણે બને છે – ૧. સર્વ ગુરુ સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ શીત એક ભાગ ઉણું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy