________________
૪૫૩
વણદિના ભાંગા ભગવતી શ. ૨• ઉ. ૫
આ પ્રથમ એક અઠ્ઠાવીસી થઈ.
બીજી એક અઠ્ઠાવીશી (૧૨૮ ભાંગાની) આ પ્રકારે બને છે. ૧. “સર્વ ગુરુ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ” તેના ૬૪ભાંગ કહી દેવા જોઈએ. એ પ્રમાણે “સર્વ લઘુ” થી ૬૪ ભાંગા કહી દેવા જોઈએ. આ બીજી એક અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) થઈ.
ત્રીજી એકસો અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) આ પ્રકારે બને છે - ૧. સર્વશીત એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ. તેના ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. એ પ્રમાણે “સર્વ ઉષ્ણ” થી ૬૪ ભાંગા કહી દેવા. આ ત્રીજી એક અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગાની) થઈ.
ચેથી એકસો અઠ્ઠાવીસી આ પ્રકારે બને છે –
૧. સર્વ સ્નિગ્ધ એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ. તેના ૬૪ ભાંગા કહી દેવા. એ પ્રમાણે “સર્વરૂ” થી ૬૪ ભાંગ કહી દેવા જોઈએ. આ ચેથી એકશે અઠ્ઠાવીસી (૧૨૮ ભાંગા)ની થઈ. આ ચાર એક અઠ્ઠાવીસીના (૪૪૧૨૮) ૫૧૨ ભગા થયા.
આઠ સગી (આઠ સ્પશેના સાગથી બનવાવાળા) ૨૫૬ ભાંગા આ પ્રમાણે બને છે :
૧. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
૨. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ એક ભાગ સ્નિગ્ધ અનેક ભાગ રૂક્ષ.
૩. એક ભાગ કર્કશ એક ભાગ મૃદુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણુ અનેક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.