________________
૪૩
વર્ણાદિના ભાંગા ભગવતી શ. ૨૦ ઉ–૫.
[૨] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. 1 [૩] એક ભાગ કાળો, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે.
[] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ એક ભાગ પીળે.
[૫] અનેક ભાગ કાળા, એક ભાગ નેલો એક ભાગ લાલ એક ભાગ પીળે.
આ કાળા, નીલા, લાલ, પીળાના પાંચ ભાંગા થયા. એવી રીતે [૨] કાળા નીલા લાલ સફેદના પાંચ ભાંગ [૩] કાળ, નીલા, પીળા, સફેદના પાંચ ભાંગા [૪] કાળા, લાલ, પીળા, સફેદના પાંચ ભાંગા [૫] નીલા, લાલ, પીળા, સફેદના પાંચ ભાંગા થાય છે. એ રીતે ચાર સંગી ૨૫ ભાંગા થયા.
પાંચ સંયેગી એક ભાંગા થાય છે. એક ભાગ કાળે, એક ભાગ નિલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે, એક ભાગ સફેદ.
વર્ણના કુલ ૧૪૧ ભાંગા થયા. . ગંધના ૬ ભાંગા ચાર પ્રદેશી કંધની જેમ કહી દેવા જોઈએ.
રસના ૧૪૧ ભાંગા-જે પ્રકારે પાંચ પ્રદેશી કંધમાં વર્ણના ૧૪૧ ભાંગા કહ્યા છે તે પ્રકારે રસના ૧૪૧ ભાંગ કહી દેવા.
સ્પર્શના ૩૬ ભાંગા-જે પ્રકારે ચાર પ્રદેશી કંધમાં સ્પર્શન ૩૬ ભાંગા કહ્યા છે તે પ્રકારે અહીં પાંચ પ્રદેશી કંધમાં સ્પર્શના ૩૬ ભાંગા કહી દેવા.
એ પ્રકારે પાંચ પ્રદેશી સ્કંધમાં ૩૨૪ [વર્ણના ૧૪૧, ગંધના ૬, રસના ૧૪૧, સ્પર્શના ૩૬= કુલ ૩૨૪] ભાંગા થયા.
ગૌતમ: હે ભગવન ! છ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હેય છે ?
મહાવીર: હે ગૌતમ ! છ પ્રદેશી કંધમાં વર્ણદિન ૪૧૪