SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ શ્રી ભગવત ઉપક્રમ ભાંગ હોય છે. વર્ણના ૧૮૬, ગંધના ૬, રસના ૧૮૬, સ્પર્શના ૩૬ એ કુલ ૪૧૪ ભાંગા થાય છે. વર્ણના ૧૮૬ ભાંગી આ પ્રકારે બને છે? અસગી ૫, બે સંગી ૪૦, ત્રણ સંગી ૮૦, ચાર સંગી પપ, પાંચ સંયોગી ૬ કુલ ૧૮૬ ભાગ હોય છે. અસગી પાંચ અને બે સંગી ૪૦ ભાંગા જે રીતે ચાર પ્રદેશી સ્કંધના કહ્યા તે પ્રમાણે અહીં છ પ્રદેશી સ્કધમાં પણ કહી દેવા. ત્રણ સગી ૮૦ ભાંગા આ પ્રકારે બને છે-જેવી રીતે પાંચ પ્રદેશી સ્કંધમાં ૭ ભાંગા કહ્યા છે તે રીતે સાત ભાંગ અહીં છ પ્રદેશી સ્કંધમાં પણ કહી દેવા જોઈએ. આઠમ ભાંગ–અનેક ભાગ કાળા, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ. આ આઠને દસથી ગુણવાથી ૮૦ ભાંગા થાય છે. ચાર સંયોગી પ૫ ભાંગા આ પ્રકારે બને છે. [૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૨] એક ભાગ કાળે, એક ભાગ નીલ એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [3] એક ભાગ કાળે, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે [૪] એક ભાગ કાળ, એક ભાગ નિલે અનેક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [૫] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૬] એક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ અનેક પીળા. [૭] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, અનેક ભાગ લાલ, એક ભાગ પીળો. [૮] અનેક ભાગ કાળા. એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળે. [૯] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, એક ભાગ લાલ, અનેક ભાગ પીળા. [૧૦] અનેક ભાગ કાળા, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ, એક ભાગ પીળે [૧૧] અનેક ભાગ કાળા અનેક ભાગ નીલા, એક ભાગ લાલ, એક ભાગ લાલ, એક ભાગ પીળે. - આ ૧૧ ભાંગામાં ચાર પ્રદેશ સ્કંધમાં જે ચાર સગી ૫ ભાંગા છે તેને ગુણવાથી [૧૧*૫=૫૫] પપ ભાંગા થાય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy