________________
૪૨૪
શ્રી ભગવતી ઉપક્રમ
[ વર્ણના ૧૫, ગંધના ૩, રસના ૧૫, સ્પર્શના ૯ એ કુલ ૪૨] હોય છે. વર્ણના ૧૫ ભાંગા આ પ્રમાણે છેઃ અસંગી પાંચ ભાંગા(૧) કદાચિત કાળો, (૨) કદાચિત લીલ (3) કદાચિત્ લાલ, (૪) કદાચિત્ પળે, (૫) કદાચિત્ સફેદ.
બે સંયેગી ૧૦ ભાંગા આ પ્રકારે છે. (૧) કદાચિત્ કાળે એક, લીલે એક (૨) કદાચિત્ કાળે એક, લાલ એક, (૩) કદાચિત્ કાળે એક, પીળે એક () કદાચિત્ કાળે એક સફેદ એક, (૫) કદાચિત્ લીલે એક, લાલ એક (૬) કદાચિત્ લીલો એક, પીળો એક, (૭) કદાચિત્ લીલે એક, સફેદ એક (૮) કદાચિત્ લાલ એક, પીળા એક, (૯) કદાચિત્ લાલ એક, સફેદ એક (૧૦) કદાચિત્ પળે એક સફેદ એક,
ગંધના ત્રણ ભાંગા આ પ્રકારે બને છે –
(૧) કદાચિત્ સુરભિગધ, (૨) ક્રાચિત્ દુરભિગંધ, (૩) કદાચિત સુરભિગંધ એક, દુરભિગંધ એક.
રસના ૧૫ ભાંગા-જે પ્રમાણે વર્ણના ૧૫ ભાંગા કહ્યા તેવી જ રીતે રસના ૧૫ ભાંગ કહી દેવા જોઈએ.
| સ્પર્શના ૯ ભાંગ – (૧) સર્વ ઇંડા, સર્વ સ્નિગ્ધ, (૨) સર્વ ઠંડા, સર્વ રૂક્ષ (૩) સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ (૪) સર્વ ઉણ, સર્વ રૂક્ષ (૫) સર્વ ઇંડા, શેડો (ડે ભાગ) સ્નિગ્ધ, થડ રૂક્ષ (૬) સર્વ ઉષ્ણ ઘેડ સ્નિગ્ધ, છેડે રૂક્ષ (૭) સર્વ સ્નિગ્ધ, શેડો શીત, ઘેડ ઉષ્ણ (૮) સર્વ રૂક્ષ, શેડો શીત, ડે ઉષ્ણ (૯) ડે શીત, ઘેડ ઉષ્ણ, ડે સ્નિગ્ધ, શેડો રૂક્ષ.
Dક્રિપ્રદેશ સ્કંધમાં જ્યારે બન્ને પ્રદેશ એક વર્ણવાળા હોય છે ત્યારે અસંગી પાંચ ભાંગી હોય છે. જ્યારે બન્ને પ્રદેશમાં ભિન્ન ભિન્ન વવાળા હોય છે ત્યારે બે સગી દસ ભાંગી હોય છે. ગંધમાં જ્યારે બન્ને પ્રદેશ એક ગંધવાળા હોય છે ત્યારે બે ભાગ હોય છે અને જ્યારે બન્ને પ્રદેશ બે ગંધવાળા હોય ત્યારે એક ભાગ હોય છે. રસમાં જ્યારે બન્ને પ્રદેશ એક રસવાળા હોય ત્યારે ૫ ભાંગા હોય છે અને જ્યારે ભિન્ન ભિન્ન બે રસવાળા હોય ત્યારે દસ ભાગ હોય છે. સ્પર્શના બે સંયોગી ૪ ભાંગા, ત્રણ સંયોગી ૪ અને ચાર સંયોગી એક ભાગ હોય છે. એ સર્વ ભળી ૪૨ ભાંગા થાય છે.