________________
વસુદન ભાંગા ભગતી સ. ૨૦ ઉ. ૫
૪૨૫ ગૌતમ? અહો ભગવન ! ત્રણ પ્રદેશી કંધમાં વર્ણાદિના કેટલા ભાંગા હોય છે ?
મહાવીરઃ હે ગૌતમ! ૧૨૦ ભાગ હોય છે – વર્ણના ૪૫, ગંધના પ, રસના ૪પ અને સ્પર્શના ૨૫ એ મળી કુલ ૧૨૦ ભાંગા થયા.
વર્ણના ૪૫ ભાંગા આ પ્રકારે હોય છે :- અસંયોગી ૫, બે સંયોગી ૩૦, અને ત્રણ સગી ૧૦ ભાંગ હોય છે. - અસંગી પાંચ ભાંગા આ પ્રકારે બને છે –
(૧) કદાચિત્ કાળો, (૨) કદાચિત્ લીલે, (૩) કદાચિત્ લાલ, (૪) કઢાચિત્ પળે (૫) કદાચિત્ સફેદ.
બે સગી ૩૦ ભાંગા આ પ્રકારે બને છે – (૧) કાળો એક, નીલે એક (૨) કાળે એક, નીલા અનેક (૩) કાળા બહુ, નિલે એક (૪) કાળે એક, લાલ એક (૫) કાળો એક, લાલ અનેક (૬) કાળા અનેક, લાલ એક (૭) કાળો એક, પીળે એક (૮) કાળે એક, પીળા અનેક (કાળે અનેક, પીળે એક (૧૦) કાળે એક, સફેદ અનેક (૧૧) કાળો એક, સઢ અનેક (૧૨) કાળા અનેક, સઢ એક (૧૩) નીલે એક, લાલ એક (૧૪) નિલે એક, લાલ અનેક (૧૫) નીલા અનેક, લાલ એક (૧૬) નિલે એક, પીળો એક (૧૭) નીલે એક, પીળા અનેક (૧૮) નેલા અનેક, પીળે એક, (૧૯) નીલે એક, સફેદ એક (૨૦) નીલે એક, સફેદ અનેક (૨૧) નીલા અનેક, સફેદ એક (રર) લાલ એક, પીળો એક (૨૩) લાલ એક, પીળા અનેક (૨૪) લાલ અનેક પળે એક, (૨૫) લાલ એક, સફેદ એક (૨૬) લાલ એક, સફેદ અનેક (૨૭) લાલ અનેક, સફેદ એક -(૨૮) પીળે એક, સફેદ એક (૨૯) પળે એક, સફેદ અનેક (૩૦) પીળા અનેક, સફેદ એક.