________________
વર્ણદિના ભાંગા ભગવતી -૨૦ ઉ. ૫
૪ર૩ સમાન અન્ય સર્વ ધર્મ આત્મામાં પરિણમે છે. આત્મા સિવાય અન્યત્ર પરિણમતા નથી.
ગૌતમ? હે ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતા જીવ કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળાં પરિણામેથી પરિણમે છે?
મહાવીર: હે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ૮ સ્પર્શવાળાં પરિણમેથી પરિણમે છે.
ગૌતમ: હે ભગવન ! જીવ કર્મોથી મનુષ્ય, તિર્યંચ આદિ અનેક રૂપથી પરિણમે છે?
મહાવીરઃ હા ગૌતમ! જીવ અને આ આખું જગત કર્મોથી વિવિધ રૂપથી પરિણમે છે, કર્મો વિના પરિણમતા નથી.
વર્ણાદિના ભાંગા શ્રી ભગવતી સૂવ શ. ૨૦ ઉ. ૫ને અધિકાર
ગૌતમ? હે ભગવન ! પરમાણુ પુદ્ગલમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલમાં વર્ણાદિના ૧૬ ભાંગા મળે છેઃ (૧) કદાચિત્ કાળે, (૨) કદાચિત્ લીલે, (૩) કદાચિત્ લાલા (૪) કદાચિત્ પળે (૫) કદાચિત સફેદ (૬) કદાચિત સુરભિગધ (૭) કદાચિત્ દુરભિગંધ (૮) કદાચિત લીખ (૯) કદાચિત્ કડવે (૧૦) કદાચિત કષાયેલે (૧૧) કદાચિત ખાટો (૧૨) કદાચિત્ મીઠે (૧૩) કદાચિત ઠંડે અને સ્નિગ્ધ (૧૪) કદાચિત્ ઠડે અને રૂક્ષ (૧૫) કદાચિત્ ઉષ્ણુ અને સ્નિગ્ધ (૧૬) કદાચિત્ ઉષ્ણ અને રૂક્ષ.
ગૌતમ? હે ભગવને બે પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે? મહાવીર હે ગૌતમ! બે પ્રદેશ સ્કંધમાં વર્ણાદિના ૪૨ ભાંગા