________________
શ્રી ભગવતી ઉપક્રમ
આઠમા નવમા ગુરુસ્થાનમાં બાલ લાલે ૩૦-૩૦ (ઉપર કહ્યા ૩૪ તેમાંથી ૨ શરીર ૨ લેફ્સા–એ ચાર ખેલ આછા થયા). દસમા ગુણસ્થાનમાં ખેલ લાભે. ૨૪ (ઉપર ૩૦ કહ્યા છે એમાંથી ૩ કષાય, ૩ વેદ એ છ ખેલ આછા થયા). અગિયારમા બારમા ગુરુસ્થાનમાં બેલ લાગે ૨૩-૨૩ (ઉપર ૨૪ કહ્યા છે એમાંથી લાભ કષાય એછે થયા). તેરમા ગુણસ્થાનમાં ખેલ લાભે~૧૫ ( ઉપર ૨૩ કહ્યા છે તેમાંથી પ ઇંદ્રિય, ૨ મન, ૨ ભાષા એ નવ ખેલ એછા થયા. અને કેવળીસમુદ્દાત વધી). ચૌદમા ગુણસ્થાનમાં બેાલ લાલે ૯ (પ દ્રવ્યાદિ, ૩ શરીર, ૧ સમષ્ટિ= ૯) સિદ્ધ ભગવાનમાં બેલ લાજે ૬ (પ દ્રવ્યાદિ, ૧ સમષ્ટિ ).
४२०
છે દ્રવ્ય
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૦ . ૨ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! આકાશ કેટલા પ્રકારનાં છે ?
મહાવીર : હે ગૌતમ ! આકાશ એ પ્રકારનાં છે: લેાકાકાશ અને અલાકાકાશ.
ગૌતમ : હે ભગવન્ ! લેાકાકાશમાં શું જીવ છે? કે જીવને દેશ છે, કે જીવના પ્રદેશ છે; અજીવ છે, કે અજીવન દેશ છે કે અજીવના પ્રદેશ છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! લેાકાકાશમાં જીવ છે, છે, જીવના પ્રદેશ પણ છે; અજીવ પણ છે, અજીવના અજીવના પ્રદેશ પણ છે.
જીવના દેશ પણ દેશ પણ છે,
ગૌતમ : હું ભગવન્ ! ધર્માસ્તિકાય કેટલી મેાટી છે ? મહાવીર : હે ગૌતમ ! ધર્માસ્તિકાય લેાકરૂપ, લેાકમાત્ર, લોકપ્રમાણ છે. સંપૂર્ણ લાકને અવગાહન કરી રાખેલ છે. . એ રીતે
~ ૫ દ્રવ્યાદિ, ૩ શરીર, ૨ ભાષા, ર્ મન, ૧ કેવળી સમુદ્ધાત ૧ શુકલ લેશ્યા ૧ સમદષ્ટિ એ ૧૫ ખેલ લાભે
૧