________________
કરણ ભગવતી શ. ૧૯ ૩ ૯
૪૧૦ એમાં ૧ વેદ-સ્ત્રી વેદ એ છો.) નવચૈવેયકમાં બેલ લાભે ૪૧ (ઉપર ૪૪ કહ્યા તેમાં ૨ સમુઘાત અને ૧ મિશ્રદષ્ટિ એ ત્રણ બેલ ઓછા થયા.) પાંચ અનુત્તર વિમાનમાં બેલ લાભે ૪૦ ( ઉપર ૪૧ કહ્યા એમાં ૧ મિશ્રદષ્ટિ બેલ એ છે). પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં બોલ લાભે ૩૧ (૫ દ્રવ્યાદિ, ૩ શરીર, ૧ ઈદ્રિય, ૪ કષાય, ૩ સમુઘાત, ૪ સંજ્ઞા, ૪ લેશ્યા, ૧ દષ્ટિ, ૧ વેદ, ૫ પ્રાણાતિપાદિ=૩૧). તેઉકાયમાં બેલ લાભે ૩૦ (ઉપર ૩૧ કહ્યા એમાંથી એક વેશ્યા ઓછી થઈ). વાઉકાયમાં બેલ લાભે ૩૨ (ઉપર ૩૦ કહ્યા તેમાં ૧ વૈકિય શરીર અને એક વૈકિય સમુઘાત એ બે બોલ વધ્યા.) બેઈદ્રિયમાં બેલ લાભે ૩૩ (ઉપર ૩૦ કહ્યા એમાં ૧ ઈદ્રિય, ૧ વ્યવહારભાષા, ૧ સમદષ્ટિ એ ત્રણ બેલ વધ્યા) તે ઇંદ્રિયમાં બેલ લાભે ૩૪ (૩૩માં એક ઇંદ્રિય વધી). ચોરેંદ્રિયમાં બોલ લાભે ૩૫ (૩૪માં એક ઈન્દ્રિય વધી) તિર્યંચ પચેંદ્રિયમાં બેલ લાભ પર. (પપમાં થી ૧ શરીર ૨ સમુદ્રઘાત એ ત્રણ બોલ ઓછા થયા.) મનુષ્યમાં બોલ લાભે પપ.
ગતમઃ હે ભગવન ! ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ કયા ક્યા ગુણસ્થાનમાં કેટલા કેટલા કરણના બોલ લાભે છે?
મહાવીરઃ હે ગૌતમ! પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બોલ લાભ ૫૦. (પપ માંથી ૧ આહારક શરીર, ૧ આહારક સમુદઘાત, કેવળી સમુદ્યાત, ૧. સમદષ્ટિ એ ચાર બેલ અને પહેલા ગુણસ્થાનમાં ૧ મિશ્રષ્ટિ તથા ત્રીજા ગુણસ્થાનમાં ૧ મિથ્યાષ્ટિ એ પાંચ પાંચ બેલ ઓછા થઈ ગયા.)
બીજા, ચેથા અને પાંચમા ગુણસ્થાનમાં બેલ લાભ ૫૦. (૫૫ માંથી ૧ આહારક શરીર, ૧ આહારક સમુદ્યાત, ૧ કેવળી સમુદ્રઘાત, ૧ મિથ્યાષ્ટિ અને ૧ મિશ્રદષ્ટિ એ પાંચ બોલ ઓછા થયા.) છઠ્ઠા ગુણસ્થાનમાં બેલ લાભે ૪૭. (પપ માંથી ૫ પ્રાણાતિપાતાદિ, ૧ કેવળી સમુદ્દઘાત, ૧ મિથ્યાષ્ટિ અને ૧ મિશ્રદષ્ટિ એ ૮ બેલ ઓછા થઈ ગયા છે સાતમા ગુણસ્થાનમાં બેલ લાભે ૩૪ (ઉપર ૪૭ કહ્યા છે, એમાંથી ૬ સમુદઘાત, ૪ સંજ્ઞા, ૩ કૃષ્ણદિ લેશ્યા એ ૧૩ બેલ ઓછા થયા).