________________
૪૧૮
શ્રી ભગવતી ઉપક્રમ -
કરણ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૯ને અધિકાર ગૌતમ? હે ભગવન ! કરણ ૮ કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ ! કરણ ૫૫ પ્રકારના છે. પાંચ દ્રવ્ય કરણT (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ. ભાવ), ૫ શરીર, પઈદ્રિય, પ ભાષા, ૪ મન, ૪ કષાય, ૭ સમુઘાત, ૪ સંજ્ઞા ૬ લેશ્યા, ૩ દષ્ટિ, ૩ વેદ, ૫ પ્રાણાતિપાત આદિ (પ્રાણાતિપાદ, મૃષાવાદ, અદત્તાદાન મૈથુન, પરિગ્રહ) એ પપ કરણ છે.
ગૌતમ? હે ભગવન ! દંડક અપેક્ષાએ જેમાં કેટલા કરણના બોલ લાભે છે?
મહાવીરઃ હે ગૌતમ! દંડક અપેક્ષાએ સમુચ્ચય જીવમાં બેલા લાભ પપ, નારકીમાં બેલ લાભ ૪૫ (પ દ્રવ્ય, ૩ શરીર, ૫ ઈદ્રિય, ૪ ભાષા, ૪ મન, ૪ કષાય, ૪ મુદ્દઘાત, ૪ સંજ્ઞા, ૩ લેશ્યા, ૩ દષ્ટિ, ૧ વેદ, ૫ પ્રાણાતિપાદ આદિ-૪૫) ભવનપતિ વાણવ્યંતરમાં બોલ લાભ ૪૮ (ઉપર કહ્યા ૪પ તેમાં ૧ સમુદ્દઘાત, ૧ લેશ્યા, ૧ વેદ-એ ત્રણ બેલ વધે.) જ્યોતિષી અને પહેલા દેવામાં તથા બીજા દેવલેકમાં બેલ લાભે ૪૫ (ઉપર ૪૮ કહ્યા એમાંથી ૩ લેહ્યા ઓછી થઈ.) ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધી બેલ લાભે ૪૪ ( ઉપર ૪૫ કહ્યા
<જેના દ્વારા ક્રિયા થાય એને અર્થાત ક્રિયાના સાધનને કરણ કહે છે, થવા કરનારને કરણ કહે છે.
પ્રશ્ન : કરણ અને નિવૃત્તિમાં શો ફેર ? ઉત્તર: કિયાની આરંભરૂપ કરણ છે અને ક્રિયાની સમાપ્તિરૂપ નિવૃત્તિ છે.
Uદ્રવ્યરૂપ દાતરડું, ચાકુ, આદિ દ્રવ્યકરણ છે અથવા સળી–ઘાસની ચટાઈ આદિ બનાવવું દ્રવ્યકરણ છે. ક્ષેત્ર રૂપકરણ અથવા શાલિ ક્ષેત્ર આદિનું કરવું અથવા કઈ ક્ષેત્રાદિમાં સ્વાધ્યાય કરે ક્ષેત્ર કરણ છે. કાળરૂપ કરણ અથવા કાળદ્વાર કોઈ કાળાં કરવું કાળકરણ છે. નરક દિ ભવ કરવો ભવકરણ છે. ઔપશમિકાદિ ભાવ કરે ભાવકરણ છે.